gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આસામ પોલીસના એસટીએફએ બે લોકોની ધરપકડ કરી

– પોલીસને બે વાહનોમાંથી 2,70,000 યાબા ટેબલેટ અને સાબુના 40 બોક્સમાં છુપાવેલુ 520 ગ્રામ હેરોઇન મળ્યુંં 

ગુવાહાટી : આસામના કામરૂપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરવામાં આવી છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીને આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ અમિનગાવ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યુ હતું. આ ઓપરેશનમાં બાજુના રાજ્યમાંથી આવેલા બે વાહનોને રોકવામાં આવ્યા હતાં. 

તપાસ દરમિયાન પોલીસને આ બંને વાહનોમાંથી ૨,૭૦,૦૦૦ યાબા ટેબલેટ અને સાબુના ૪૦ બોક્સમાં છુપાવેલુ ૫૨૦ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. 

યાબા ટેબલેટ ક્રેઝી ડ્રગ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણકે તેમાં મેથામ્ફેટામાઇન હોય છે. 

પોલીસના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા બે લોકો બાજુના રાજ્યમાંથીઆ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા યાબા ટેબલેટનું બજાર મૂલ્ય ૬૭ કરોડ રૂપિયા અને હેરોઇનનું મૂલ્ય ચાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. 

આ સર્ચ ઓપરેશનનું નેતૃત્ત્વ એસટીએફના વડા પાર્થસારથી મહાંતાએ કર્યુ હતું. તેમને આ ઓપરેશનમાં એડિશનલ એસપી કલ્યાણ પાઠકે પણ મદદ કરી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen …

વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934...

પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સિક્કામાંથી 2.06 કરોડનાં એમ્બર ગ્રીસ સાથે શખ્સ ઝડપાયો | Man caught with amber grease worth …

6 months ago
ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost…

3 months ago
દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi’s temples Red Fort on …

બેન્ક એકાઉન્ટમાં 1.71 કરોડ જમા થવાના બનાવમાં પાંચની ધરપકડ | Five arrested in case of depositing Rs 1…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News