gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામમાં પાંચ વર્ષમાં રૃ. ૩૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત | 3000 crore drugs seized in assam in last 5 years

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in INDIA
0 0
0
આસામમાં પાંચ વર્ષમાં રૃ. ૩૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત | 3000 crore drugs seized in assam in last 5 years
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     ગુવાહાટી, તા. ૧૭

 છેલ્લા પાંચ
વર્ષોમાં આસામમાંથી ૩૦૦૦ કરોડ રૃપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને
૨૪
,૦૦૦થી વધુ લોકોની
ધરપકડ કરવામાં આવી છે તેમ આસામના નાણા પ્રધાન અજંતા નિયોગે વિધાનસભામાં જણાવ્યું
હતું.

૨૦૨૬-૨૭નું વચગાળાનું બજેટ રજૂ કરતા અજંતા નિયોગે જણાવ્યું
હતું કે ૨૦૨૧માં હિમંતા બિસ્વા શર્માની સરકાર સત્તામાં આવી ત્યારથી લઇને અત્યાર
સુધીમાં રાજ્યની ૧.૪૫ લાખ વિઘા (૪૮૦૦૦ એકર) જમીન પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર
કરવામાં આવ્યા છે.

તેમણે બજેટનાં ભાષણમાં જણાવ્યું હતું કે ૨૦૨૧થી અત્યાર
સુધીમાં આસામમાં ડ્રગ્સ સંબધિત ૨૪
,૦૦૦
લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૩૦૦૧ કરોડ રૃપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં
આવ્યું છે. આ રકમ ૨૦૧૧ થી ૨૦૧૫માં જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સનાં મૂલ્ય કરતા સાત ગણી
વધારે છે.

નિયોગે વધુમાં જણાવ્યું હતું કે અતિક્રમણ સામેની કાયદેસરની
કાર્યવાહીને કારણે આસામ સરકારે ૧.૪૫ લાખ વિઘા સરકારી જમીન પરનાં દબાણો દૂર કર્યા
છે. આ જમીન પર વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવશે.

બાળ વિવાહનાં સામાજિક દૂષણને દૂર કરવા માટે પ્રોહિબિશન ઓફ
ચાઇલ્ડ મેરેજ એક્ટનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે સમાજમાં જાગૃતિ
લાવવા માટે સમયાંતરે વિવિધ અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આસામનાં નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે નવા ક્રિમિનલ
કાયદાઓનો અમલ કરવામાં આસામ દેશમાં પ્રથમ ક્રમે છે. આસામમાં નવા કાયદાઓનાં અમલની
ટકાવારી ૭૮.૧૩ ટકા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Next Post
NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit...

૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill…

૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill...

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke…

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s…

12 months ago
આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

6 months ago
અમદાવાદમાં ખાખી લજવાઈ: વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં…

5 months ago
મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News