gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s LPG Ships Cross Strait of Hormuz Safely | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ત્યારે આજે ભારત સરકારે પુષ્ટિ કરી છે કે, અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના બે LPG ટેન્કરો ગ્રીન સાન્વી’ અને ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.

ગ્રીન સાન્વી: 46,500 મેટ્રિક ટન LPG અને 25 નાવિકો સાથે ભારત તરફ અગ્રેસર

ગ્રીન આશા: 15,000 મેટ્રિક ટન LPG અને 26 નાવિકો સાથે સુરક્ષિત

હાલમાં ફારસની ખાડીમાં ભારતના કુલ 16 જહાજો અને 433 નાવિકો હાજર છે, જેમની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે.

અનાજની કોઈ કમી નથી: કેન્દ્ર

કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ સી. શિખાએ જણાવ્યું કે, ભારત પાસે બફર સ્ટોકના નિર્ધારિત ધોરણો કરતાં ત્રણ ગણો જથ્થો ઉપલબ્ધ છે.

ઘઉં: 222 લાખ મેટ્રિક ટન 

ચોખા: 380 લાખ મેટ્રિક ટન 

કુલ ખાદ્ય ભંડાર: 602 લાખ મેટ્રિક ટન, જે કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે પૂરતો છે.

પેટ્રોલ-ડીઝલ અને LPG સપ્લાય

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 35 દિવસમાં 18 કરોડ ઘરોમાં LPG પહોંચાડવામાં આવ્યો છે. યુદ્ધને કારણે સપ્લાયમાં અવરોધ હોવા છતાં, એડિશનલ કાર્ગો ટાઇ-અપ કરવામાં આવ્યા છે. કાળાબજારી અને સંગ્રહખોરીના કેસમાં કુલ 850 પોલીસ ફરિયાદ નોંધાઈ છે તથા 220 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
INDIA

May 22, 2026
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

Next Post
IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A...

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ...

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં…

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર | Gujarat We…

2 months ago
હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા | Group Assau…

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવા બાબતે ગુન્હો નોંધાયા બાદ ધરપકડ | …

9 months ago
કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News