gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam BJP: આસામમાં ભાજપને મોટો ઝટકો વાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપ સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે અન્ય 17 સભ્યોએ પણ રાજીનામું આપતાં પક્ષમાં સોંપો પડ્યો છે. રાજેન ગોહૈને આ નિર્ણય અંગે ભાજપના પ્રાદેશિક અધ્યક્ષ દિલીપ સૈકિયાને પત્ર લખી જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, હું પક્ષનું પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી તાત્કાલિક ધોરણે દૂર થઈ રહ્યો છું. 

ભાજપ નેતાએ આપ્યું રાજીનામું

સૂત્રો અનુસાર, રાજીનામું આપનારા મોટાભાગના સભ્ય સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. રાજેન ગોહૈને પત્રકારો સાથે વાત કરતાં રાજીનામું આપવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, પક્ષ આસામના લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું છે, સ્થાનિક સમુદાયો સાથે છેતરપિંડી કરી છે. બહારના લોકોને રાજ્યમાં વસવાટ કરવા મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી

1999થી 2019 સુધી નાગાંવના સાંસદ હતા ગોહૈન

રાજેન ગોહૈન 1999થી 2019 સુધી નાગાંવ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને 2016થી 2019 સુધીમાં રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભાજપમાં રહીને તેમણે પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ચાના બગીચાના માલિક પણ છે અને અન્ય ઘણા ક્ષેત્રોમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. તેમના જવાથી રાજ્યમાં ભાજપને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે, હાલ આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળની સરકાર સત્તામાં છે. ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ આસામમાં જીતની હેટ્રિક ઇચ્છે છે.

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા | ahmedabad civil h…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા | ahmedabad civil h...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું ‘Roast’ કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki…

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું 'Roast' કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki...

સુરત: ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી કેસમાં ફરિયાદ નોંધાઈ, પક્ષે બંનેને નોટિસ ફટકારી ખુ…

સુરત: ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી કેસમાં ફરિયાદ નોંધાઈ, પક્ષે બંનેને નોટિસ ફટકારી ખુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…

3 months ago
વડોદરામાં પાણીની લાઈનની કામગીરીમાં શ્રીહરી કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી : ગેસ લાઈન તોડી નાખતા 4000 ઘરોમા…

વડોદરામાં પાણીની લાઈનની કામગીરીમાં શ્રીહરી કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી : ગેસ લાઈન તોડી નાખતા 4000 ઘરોમા…

9 months ago
બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

બાલાસિનોરના શિક્ષક વિમલ સુથારને ગુજરાતના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ | Balasinore teacher Vimal Sut…

7 months ago
અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News