gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આસોદર બ્રિજ પાસે કારની ટક્કરે ઉત્તર પ્રદેશની મહિલા યાત્રિકનું મોત | A female pilgrim from Uttar Prad…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
આસોદર બ્રિજ પાસે કારની ટક્કરે ઉત્તર પ્રદેશની મહિલા યાત્રિકનું મોત | A female pilgrim from Uttar Prad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાસદ-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન

– ઉત્તર પ્રદેશનો પરિવાર 45 દિવસના ભારત ભ્રમણના પ્રવાસે નીકળ્યો હતો, અજાણ્યા વાહન ચાલક સામે ગુનો

આણંદ : ભારતના વિવિધ રાજ્યોના ધામક સ્થળોના દર્શને નીકળેલા ઉત્તર પ્રદેશના એક પરિવાર માટે ગુજરાતનો પ્રવાસ માતમમાં ફેરવાયો છે. વાસદ-બગોદરા હાઈવે પર આસોદર રેલવે બ્રિજ નજીક એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના વતની સીતારામ યાદવ (ઉં.વ. ૭૨) તેમના પરિવાર અને અન્ય ગ્રામજનો સાથે ‘ગૌરવ ટ્રાવેલ્સ’ની લક્ઝરી બસમાં ૪૫ દિવસના ભારત ભ્રમણના પ્રવાસે નીકળ્યા હતા. ગત તારીખ ૩ ફેબુ્રરીના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યે તેમની બસ સોમનાથ અને દ્વારકા જવા માટે નીકળી હતી. આ દરમિયાન જમવાનું બનાવવા માટે આસોદર રેલવે બ્રિજ પાસે આવેલ એક ફાર્મ નજીક બસ ઉભી રાખવામાં આવી હતી.

સાંજના આશરે સવા પાંચ વાગ્યાની આસપાસ, સીતારામભાઈની નાની બહેન ગુજરાતીદેવી (રહે. સિદ્ધાર્થનગર, યુ.પી.) રોડ ક્રોસ કરી સામેની બાજુ ચા પીવા ગયા હતા. ચા પીને પરત ફરતી વખતે વાસદ તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક પોતાની ગાડી લઈ સ્થળ પરથી નાસી છૂટયો હતો. અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગુજરાતીદેવીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી તેમને વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના ભાઈ સીતારામ યાદવે આંકલાવ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
Next Post
સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f...

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b...

અઠવાડિયાથી ખાડો ખોદીને રાખ્યો પણ લાઇન રિપેર કરવા સમય મળતો જ નથી | The pit has been dug for weeks but…

અઠવાડિયાથી ખાડો ખોદીને રાખ્યો પણ લાઇન રિપેર કરવા સમય મળતો જ નથી | The pit has been dug for weeks but...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ…

ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ…

1 year ago
પંચમહાલ: પાનમ ડેમનો એક દરવાજો લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો, અત્યાર સુધી કુલ 3 ગેટ બદલવામાં આવ્યા | …

પંચમહાલ: પાનમ ડેમનો એક દરવાજો લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો, અત્યાર સુધી કુલ 3 ગેટ બદલવામાં આવ્યા | …

8 months ago
એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

4 months ago
આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો…

આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News