gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ છેલ્લી તક છે, નવી કોર્ટ બનાવી સુનાવણી કરો નહીંતર…’ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર સુપ્રીમ કોર્…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
‘આ છેલ્લી તક છે, નવી કોર્ટ બનાવી સુનાવણી કરો નહીંતર…’ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર સુપ્રીમ કોર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (18મી જુલાઈ) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરાયેલા આતંકવાદ અને જઘન્ય ગુનાઓ સંબંધિત કેસોમાં સુનાવણીમાં વિલંબ પર કડક વલણ અપનાવ્યું. કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કેસ માટે હાલની અદાલતોને વિશેષ અદાલતો તરીકે નિયુક્ત કરવાની પ્રથાને અસ્વીકાર્ય ગણાવી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોને સપ્ટેમ્બર સુધીમાં નવી વિશેષ NIA અદાલતો સ્થાપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટે કહ્યું કે, ‘જો આ નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો તે સુનાવણીમાં વિલંબના આધારે આ આરોપીઓને જામીન આપવાનું વિચારશે.’

જાણો શું છે મામલો

સુપ્રીમ કોર્ટ કહ્યું કે, ‘સિવિલ અને ફોજદારી કેસોની સુનાવણી કરતી હાલની અદાલતોને  વિશેષ NIA અદાલતો તરીકે નિયુક્ત કરવી અસ્વીકાર્ય છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને 30મી સપ્ટેમ્બર સુધીમાં આ કેસની સુનાવણી માટે ખાસ નવી અદાલતોની રચના કરવાની છેલ્લી તક આપી છે.’

આ પણ વાંચો: ડીપફેક સામે લડવા ચહેરાનો કોપિરાઈટ આપશે ડેનમાર્ક, આવું કરનાર દુનિયાનો પહેલો દેશ

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ રાજકુમાર બી. ઠાકરેને કહ્યું, ‘તમે હાલની અદાલતો પર વધારાનો બોજ ન નાખી શકો. જો તમે ખરેખર NIA દ્વારા તપાસ કરાયેલા કેસોની ઝડપી સુનાવણી ઇચ્છતા હો, તો નવી અદાલતો બનાવવી પડશે, વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવી પડશે અને તેમને પૂરતો સ્ટાફ અને પર્યાપ્ત માળખાકીય સુવિધા પૂરી પાડવી પડશે. જો સરકારો આમ કરવામાં નિષ્ફળ જાય, તો કોર્ટને ટ્રાયલમાં વિલંબના આધારે આરોપીઓને જામીન આપવાની ફરજ પડશે.’

ટ્રાયલ વિના શખસ છ વર્ષ સુધી જેલમાં બંધ

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વરિષ્ઠ વકીલ ત્રિદીપ પાઈસે તેમના અસીલ કૈલાશ રામચંદાની વતી દલીલ કરી કે ‘NIA દ્વારા કૈલાશ રામચંદા UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે છેલ્લા છ વર્ષથી જેલમાં છે, પરંતુ તેમની ટ્રાયલ શરૂ થઈ નથી. કારણ એ છે કે સ્પેશિયલ કોર્ટમાં કામ કરતા ન્યાયિક અધિકારી પાસે આ કેસો માટે સમય નથી.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu…

કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu...

સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…

સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168...

ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col…

ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

4 months ago
વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g…

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g…

5 months ago
ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

6 months ago
સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે | Iwe ekewe …

સસરાએ પુત્રવધુને પકડીને કહ્યું મારા દિકરા સાથે રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે | Iwe ekewe …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News