gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આ વખતે પોલીસને મહિલાઓ સવાલ કરશે, હું નહીં…’, વાવ-થરાદમાં જિજ્ઞેશ મેવાણીનો હુંકાર | Jignesh Mevani…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
‘આ વખતે પોલીસને મહિલાઓ સવાલ કરશે, હું નહીં…’, વાવ-થરાદમાં જિજ્ઞેશ મેવાણીનો હુંકાર | Jignesh Mevani…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anti-Drug Push in Vav-Tharad: વાવ-થરાદ વિસ્તારમાં વધતા જતા નશાના કારોબાર સામે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર મોરચો માંડ્યો છે. શુક્રવારે (24મી એપ્રિલ) સવારે શિવનગર ખાતે આયોજિત એક જંગી સભામાં મેવાણીએ નશીલા પદાર્થોના વેચાણ અંગે પોલીસ પ્રશાસન અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ લડાઈને ધારદાર બનાવવા માટે આગામી 29મી એપ્રિલે એસ.પી. (SP) કચેરીના ઘેરાવની પણ જાહેરાત કરવામાં આવી છે.

‘પાંચ મહિલાઓ પોલીસ પ્રશાસનને ભીંસમાં લેશે’

સભાને સંબોધતા જિજ્ઞેશ મેવાણીએ એક નવી વ્યૂહનીતિ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘આગામી 29મી એપ્રિલે સવારે 11:00 વાગ્યે શિવનગરના રહીશો મોટી સંખ્યામાં એસ.પી. કચેરી પહોંચશે. પરંતુ આ વખતે હું નહીં, પણ વિસ્તારની પાંચ બહાદુર મહિલાઓ પોલીસ અધિકારીઓ સામે બેસીને સીધા સવાલ પૂછશે કે તેના વિસ્તારમાં આ બદીઓ કોની રહેમનજર હેઠળ ચાલી રહી છે.’

આ પણ વાંચો: હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ!

પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો

નશાના દૂષણ મામલે આક્રમક બનેલા મેવાણીએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘આ વિસ્તારમાં દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. શું પોલીસ પ્રશાસન શિવનગર અને થરાદના યુવાધનને બરબાદ થતું જોવા માંગે છે? તંત્ર કેમ આ ગંભીર બદીઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે?’

યુવાધનને બચાવવા માટે જનઆંદોલનની હાકલ

મેવાણીએ ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે ‘ડ્રગ્સ અને દારૂનું દૂષણ શિવનગરના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે.’ સભાના અંતે તેમણે સ્થાનિકોને 29મી તારીખના કાર્યક્રમ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવા હાકલ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા નશાના કારોબારીઓ અને નિષ્ક્રિય તંત્રને કડક સંદેશ આપવાનો ઉદ્દેશ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…
GUJARAT

‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી | kaushik…

April 24, 2026
ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New…
GUJARAT

ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે | GSRTC to Lease 1200 New…

April 24, 2026
પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…
GUJARAT

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન | padmashri…

April 24, 2026
Next Post
વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi...

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore ...

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

8 months ago
પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત

5 months ago
આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી | ‘Sindoor’ proved that no plac…

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી | ‘Sindoor’ proved that no plac…

9 months ago
સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…

સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News