gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી | ED attaches properties worth Rs 67 crore o…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી | ED attaches properties worth Rs 67 crore o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીએફઆઈની કુલ 129 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ ચૂકી છે

આતંકી સંગઠન વિવિધ નામો હેઠળ આતંકી તૈયાર કરવા માટે તાલીમ આપવાનો આરોપ છે 

નવી દિલ્હી: ઇડીએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ની મની લોન્ડરિંગના કેસમાં વધુ ૬૭ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ જણાવ્યું હતું કે આ પ્રોપર્ટીની માલિકી પીએફઆઇની હતી. આ પ્રોપર્ટીને વિવિધ ટ્રસ્ટના નેજા હેઠળ રાખવામાં આવી હતી. તેના રાજકીય મોરચાનું નામ સોશ્યાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઈ) હતું. 

કેન્દ્રએ સપ્ટેમ્બર ૨૦૨૨માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), ઇડી અને વિવિધ સ્ટેટ પોલીસ ફોર્સના દરોડા પછી પીએફઆઇ પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રએ તેને ગેરકાયદે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા સંગઠન તરીકે ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એસડીપીઆઈની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. તે ચૂંટણીપંચ સમક્ષ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલી છે.

ઇડીએ જણાવ્યું હતું કે પીએફઆઇની સંપત્તિ ટાંચમાં લેતો આદેશ છ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી પીએફઆઇની કુલ ૧૨૯ કરોડ રુપિયાની સંપત્તિ ટાંચમાં લેવી છે. આ પ્રોપર્ટીઝ વિવિધ નામો હેઠળ નોંધાયેલી હતી, તેમા ગ્રીન વેલી ફાઉન્ડેશન, અલપ્પુઝહા સોશિયલ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, પંડલમ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, વાયનાડમાં ઇસ્લામિક સેન્ટર ટ્રસ્ટ, મલપ્પુરમમાં હરિથમ ફાઉન્ડેશન, અલુવામાં પેરિયાર વેલી ચેરિટેબલ ટ્રસ્ટ, પલક્કડમાં વલ્લાવુનાદ ટ્રસ્ટ, તિરુવનન્તપુરમમાં એસડીપીઆઈના કેટલાક પ્લોટ્સનો  સમાવેશ થાય છે.  ઇડીએ જણાવ્યું હતું કે પીએફઆઇ ફિઝિકલ એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવતી હતી અને તેણે તેના નેજા હેઠળ ઘણી બધી પ્રોપર્ટી બનાવી હતી. પીએફઆઈ ઉપરોક્ત પ્રોપર્ટીઝમાં વ્યાપક પાયા પર પીઇ ક્લાસ ચલાવતી હતી અને વિવિધ શસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખવાડતી હતી. 

આ ક્લાસનું ધ્યેય જેહાદી એજન્ડા પૂરો કરવાનું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
INDIA

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

May 22, 2026
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …
INDIA

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

May 22, 2026
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…
INDIA

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

May 22, 2026
Next Post
કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી | Villagers in Katpar village are …

કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી | Villagers in Katpar village are ...

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો | Gold and silver lag behin…

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો | Gold and silver lag behin...

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama…

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

6 months ago
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on resid…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on resid…

2 months ago
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર, આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી | ahmedabad rain forec…

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર, આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી | ahmedabad rain forec…

10 months ago
IIT અને CBRI ના સિલેબસમાં રામમંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો નિર્ણય | construction of ram ma…

IIT અને CBRI ના સિલેબસમાં રામમંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો નિર્ણય | construction of ram ma…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News