
– આ કેસમાં એમએલએ કે સી વિરેન્દ્રની પણ સંડોવણી
– બે લોકરોમાંથી કુલ 40 કીલો સોનું મળી આવ્યું : આ અગાઉ રૂ. 103 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી
નવી દિલ્હી : ઇડીએ ગુરૂવારે કર્ણાટકનાં ચિત્રદુર્ગા જિલ્લાના ધારાસભ્ય કે સી વિરેન્દ્ર અને તેમના સાથીઓની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવી છે.










