gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા ઝાપટાંનો દોર યથાવતઃ વધુ 3 ઈંચ સુધીની મેઘમહેર | Scattered showers continue in…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા ઝાપટાંનો દોર યથાવતઃ વધુ 3 ઈંચ સુધીની મેઘમહેર | Scattered showers continue in…
3
VIEWS
Share on FacebookShare on Twitter

એક મહિનાથી ધૂંપછાંવનો માહોલ  : સાવરકુંડલાનાં મોટા ભમોદરા ગામે ઉપરવાસના વરસાદથી એકાએક નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું  

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં એક મહિનાથી ધૂંપછાંવનો માહોલ યથાવત રહ્યો છે અને આજે શનિવારે પણ છૂટા-છવાયા ઝાપટાં વચ્ચે વધુ બે ઈંચ સુધીની મેઘમહેર વરસી હતી. જેમાં સાવરકુંડલાનાં મોટા ભમોદરા ગામે ઉપરવાસના વરસાદથી એકાએક નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું હતું અને સદનશીબે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો.

રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાંયું વાતાવરણ રહ્યા બાદ સાંજે જોરદાર વરસાદી ઝાંપટાથી માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. બીજી તરફ આજે ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં ધોધમાર દોઢ ઈંચ, ગીરગઢડામાં 1 ઈંચ તથા કોડીનારમાં અડધો ઈંચ અને તેના ડોળાસા ગામે 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે મોરબી જિલ્લામાં હળવા-ભારે ઝાપટા વચ્ચે હળવદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જૂનાગઢ, બગસરા, જાફરાબાદમાં અડધો ઈંચ તો લાઠી, માળિયા હાટીના, તાલાલા, ખાંભા, માંગરોળ, વેરાવળ, ભાણવડ, અમરેલી, સુત્રાપાડા, લાલપુર, વંથલીમાં પણ ઝાંપટાએ માર્ગો ભીના કર્યા હતા.

અમરેલી જિલ્લામાં આજે અમુક ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં ધોધમાર બે-ત્રણ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. પરિણામે નદી-નાળામાં પૂર આવ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે સ્થાનિક નંદીમાં પણ અચાનક પૂર આવતા ટ્રેકટર લઈને જતાં રમેશભાઈ ભલાણી નામના ખેડૂત ધસમસતા પાણી વચ્ચે ફસાયા હતા. જેમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ટ્રેક્ટર તણાઈ ગયું હતું. સદનશીબે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો. બાબરામાં પણ આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …
GUJARAT

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

June 21, 2026
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…
GUJARAT

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

June 21, 2026
જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …
GUJARAT

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

June 21, 2026
Next Post
કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો | Jaga…

કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો | Jaga...

ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા,પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ | gujara…

ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા,પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ | gujara...

નલ સે જલ કૌભાંડ: નળ તો લગાવ્યા પણ પીવાનું પાણી ન પહોંચ્યું, ઉપરથી મંત્રીએ ગ્રાન્ટ અટકાવી ડ્રામા રચ્ય…

નલ સે જલ કૌભાંડ: નળ તો લગાવ્યા પણ પીવાનું પાણી ન પહોંચ્યું, ઉપરથી મંત્રીએ ગ્રાન્ટ અટકાવી ડ્રામા રચ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…

અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…

3 months ago
વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ | Fire brigade rushed after ca…

વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ | Fire brigade rushed after ca…

5 months ago
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

1 month ago
અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News