gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇડીએ અત્યાર સુધી રૂ. 31,951 કરોડની સંપત્તિ પરત કરી છે

– આ સંપત્તિ સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ, પોન્ઝી અને અન્ય નાણાકીય છેતરપિંડીના શિકાર લોકોને પરત કરાશે 

નવી દિલ્હી : ઇડીએ લગભગ ૧૫૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન  સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ, પોંઝી અને અન્ય છેતરપિંડીના શિકાર લોકોને પરત કરવામાં આવશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.  દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે સંઘીય તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ઉપલબ્ધ સંપત્તિઓને પરત કરવાની આ જોગવાઇને ગયા વર્ષથી અમલમાં મુકવાનંએ શરૂ કરી દીધું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે નાણાકીય અપરાધમાં છેતરપિંડીનો શિકાર થયેલ કાયદેસરના માલિકો અને યોગ્ય દાવેદારોને તેમનો હક પરત મળે.

અત્યાર સુધી આ જોગવાઇ હેઠળ કુલ ૩૧,૯૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ ૨૦૧૯-૨૧ની વચ્ચે ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા અને નીરવ મોદીથી સંબધિત ત્રણ મની લોન્ડરિંગ કેસો તથા નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઇએલ) કેસમાં છેતરપિંડીના શિકાર લોકોને પરત કરવામાં આવી છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જૂનમાં ઇડી ડાયરેક્ટર રાહુલ નવીને મની લોન્ડરિંગના એ તમામ કેસોની વ્યાપક સમીક્ષા કરી હતી જ્યાં છેતરપિંડીના શિકાર લોકોને તેમની સંપત્તિ પરત કરવામાં આવી શકે છે. 

આંકડા અનુસાર ઓગસ્ટ, ૨૦૨૪થી એપ્રિલ, ૨૦૨૫ સુધી ઇડીએ ૧૫,૨૬૧.૧૫ કરોડ રૂપિયા (નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫) અને ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) દરમિયાન ૧૪૮૮ કરોડ રૂપિયાની સંપત્તિ બહાલ કરી હતી. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડી પ્રમુખે તાજેતરમાં એજન્સીના તમામ ક્ષેત્રીય કાર્યાલયોને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૫૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની બહાલી માટે ચિહ્નિત કેસો પર સક્રિય રીતે કામ કરવા માટેના નિર્દેશ જારી કર્યા છે. 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વર્તમાન યોજના હેઠળ કોઇ પણ કેસમાં સુનાવણી પૂર્ણ થાય તે પહેલા સક્ષમ કોર્ટ દ્વારા નિર્દોષ રોકાણકારોની સંપત્તિને પરત કરવાની પ્રક્રિયાનો આદેશ આપવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ | Gold hits new record: Rs 100 000

સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ | Gold hits new record: Rs 100 000

ઝારખંડમાં એક કરોડના ઇનામી સહિત આઠ નક્સલીઓનો સફાયો કરાયો | Eight Naxalites including one crore bounty…

ઝારખંડમાં એક કરોડના ઇનામી સહિત આઠ નક્સલીઓનો સફાયો કરાયો | Eight Naxalites including one crore bounty...

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી | Gold Price Hits ₹1 Lakh per 10g …

સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી | Gold Price Hits ₹1 Lakh per 10g ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…

9 months ago
પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

5 months ago
જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

7 months ago
VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News