gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train
4
VIEWS
Share on FacebookShare on Twitter

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત 1 - image

– આણંદ- વડોદ રેલવે સ્ટેશન વચ્ચે

– લાશ પીએમ માટે મોકલી અજાણ્યો યુવક કોણ અને ક્યાંનો છે તે અંગે તપાસ

આણંદ : આણંદ વડોદ રેલવે સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આગળ અજાણ્યા યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. 

આણંદ વડોદ રેલવે સ્ટેશન વચ્ચે ગઈકાલ રાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટ્રેક ઉપરથી પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના આસરાના યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું હતું. ટ્રેનની ટક્કરે કપાઈ જવાના કારણે અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ અંગે આણંદ રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અજાણ્યા યુવકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે અપમૃત્યુ નોંધી અજાણ્યો યુવક કોણ છે અને ક્યાંનો છે તે દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides …

ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides ...

આણંદની પોસ્ટ ઓફિસોમાં 21 મીએ ટપાલ સિવાયની કામગીરી બંધ | Non postal operations closed in Anand post o…

આણંદની પોસ્ટ ઓફિસોમાં 21 મીએ ટપાલ સિવાયની કામગીરી બંધ | Non postal operations closed in Anand post o...

સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E…

સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

7 months ago
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી કલોંજીની 10 મણની આવક થઈ : મુહૂર્તના સોદામાં 20 કિલોનો 4,15…

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ…

1 year ago
‘મને એક રોડ ઉધાર આપશો…’ કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ આવી માગ કરી? | siddara…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News