gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરાના ચાપડ રોડ પરના બંગલામાં કોલ સેન્ટર શરૂ કરી ૧૮૭થી વધુ
વિદેશી નાગરિકોને કરોડોનો ચૂનો ચોપડનારા પાંચ આરોપીને સાઇબર ક્રાઇમ યુનિટે ઝડપી
પાડયા હતા. હાલ જેલમાં રહેલા આ તમામ આરોપીએ જામીન અરજી મૂકતાં અદાલતે તમામ આરોપીની
જામીન અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીઓ
સામે પ્રથમદર્શનીય કેસ જણાઈ રહ્યો છે.

કેસની વિગત એવી છે કે, સાઇબર ક્રાઇમ યુનિટે બાતમીના આધારે ચાપડ રોડ
પરના વિન્ટેજ બંગ્લોઝમાં તા.૨૦ નવેમ્બરના રોજ રેડ પાડી ત્રણ શખ્સને ઝડપી પાડયા
હતા. પોલીસે આરોપીઓના લેપટોપ અને મોબાઇલ તપાસતાં યુએસના નંબરો સાથેના એ કે-૪૭
બેકઅપ નામના ગૃપ
, મિસ્ટર વર્ક, સુપર
સેલ્સમેન અને અમ્મુ નામની વિગતો જાણવા મળી હતી
, તેમજ અલગ અલગ
ફાઇલો ખૂલી હતી. તપાસમાં ખુલવા પામ્યું હતું કે
, આરોપીઓ
વિદેશી નાગરિકોને લોનના બહાને ઠગતા હતા.

પોલીસે આરોપીઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
કર્યા બાદ પાંચ આરોપીની ધરપકડ કરી ઘનિ તપાસ કરતા ખુલવા પામ્યું હતું કે
, આરોપીઓએ
૧૮૭ જેટલા વિદેશી નાગરિકો પાસેથી ૮
,૨૭,૫૦૦
ડોલર મેળવ્યા હતા અને તેને ઇન્ડિયન રૃપિયામાં કન્વર્ટ કરાવી નાણાં મેળવી લીધા હતા
.
તપાસમાં આરોપીઓએ આંગડિયા મારફતે નાણાંનો વ્યવહાર કર્યો હોવાનું તેમજ
ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ મેળવી લેતા હતા અને સીવીસી નંબર મેળવી બનાવટી ડેબિટ
કાર્ડ મારફતે ઠગાઈ કરતા હતા.

આ કેસમાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા આરોપી રિતિક વિજયભાઈ
કંસારા
,
હષલ પ્રદીપભાઈ શાહ, સ્નેહ મુકુંદભાઈ પટેલ,
અંશ હિતેશભાઈ પંચાલ અને સ્વયંમ અરુણભાઈ રોહિતે જામીન અરજી મૂકતાં
ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા…
GUJARAT

May 12, 2026
મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…

Next Post
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી

વર્ષ-૨૦૨૮ સુધીમાં ૧૨ બ્રિજ મળશે, અમદાવાદમાં એક વર્ષમાં આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે | 12 bridges wi…

વર્ષ-૨૦૨૮ સુધીમાં ૧૨ બ્રિજ મળશે, અમદાવાદમાં એક વર્ષમાં આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે | 12 bridges wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

10 months ago
NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક

7 months ago
બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતાં ‘ડબલ’ ખર્ચો તો પણ પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ, શું છે કારણ? | first bull…

4 months ago
આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News