gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈના સંખ્યાબંધ બનાવો બની રહ્યા હોવા છતાં પણ હજી લોકો આસાનીથી ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. વડોદરાના ખાનગી કંપનીના એક મેનેજરે આવી રીતે 19.86 લાખ ગુમાવ્યા છે.

દિવાળીપુરાના પરિચય પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કશ્યપ ભાઈ પંચાલે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.1 લી ઓક્ટોબરે મારા ટેલિગ્રામ ઉપર Hi નો મેસેજ આવતા મેં રીપ્લાય કર્યો હતો. જેથી સામે રચના સુભ્રમણ્યમે રીપ્લાય આપી વાતચીત કરી હતી.

રચનાના નામે વાત કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે અમે તમારી કંપનીમાં આવ્યા ત્યારે તમે એન્ટ્રી આપવામાં મદદરૂપ થયા હતા. ત્યારબાદ તેણે શેર માર્કેટ કે ફોરેક્સ માં ટ્રેડિંગ કરો છો કે કેમ તેમ પૂછ્યું હતું. 

કશ્યપે કહ્યું છે કે, મે થોડું ઘણું રોકાણ કરતો હોવાનું કહ્યું હતું. જેથી રચના એ મને ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો લાભ મળશે તેમ કહી એક લિંક મોકલી હતી. જે ઓપન કરતા એક પેજ ખુલ્યું હતું અને તેમાં ફોરેસ્ટ ટ્રેડિંગમાં દેખાતી હોય તેવી જ સાઇટ દેખાતી હતી. ત્યારબાદ મેં મારા ફોટા આઈડી સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 

ત્યારબાદ મેં 21,000 નું રોકાણ કરતા મને બે તબક્કામાં કુલ 14 હજાર રૂપિયા ઉપાડવા દીધા હતા. જેથી મને વિશ્વાસ આવતા મેં વધુને વધુ રોકાણ કર્યું હતું. મારા એકાઉન્ટમાં 29.21 લાખનો પ્રોફિટ દેખાતો હતો. પરંતુ આ રકમ ઉપાડવાની બદલે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી મને શંકા ગઈ હતી. સાયબર સેલને જાણ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…

નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b...

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low...

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…

3 weeks ago
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે | gujarat i…

12 months ago
માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ! | Biha…

4 months ago
રોકડ રૂ.૧૨,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડત…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News