gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???
1
VIEWS
Share on FacebookShare on Twitter

શું એક વ્યક્તિ ને પૂજા નો અધિકાર હોય તો તેના બદલે તેનો પુત્ર પૂજા કરી શકે ખરો???

વારસાઈ હક નાબૂદી છતાં પણ    અંદરખાને ગોડમોડ વહીવટ કરી પૂજા કરતા એકજ પરિવાર ના સભ્યો……

ગાદી ના સંચાલકો હાઈ કોર્ટ ના નિર્ણય ની અવગણના કરી પોતાની મરજી મુજબ વારસાઈ ખાતું ચલાવી રહ્યા છે…..????

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આવેલ ભટ્ટજી મહારાજ ની ગાદી એ વિવાદો નું કેન્દ્રસ્થાન બન્યું હોય તેમ અનેકો વખત હિસાબી ગોટાળા, તો ખોટા હિસાબો અને માહિતી રજૂ કરવાં બાબતે કઈ કેટલી વાર મીડિયા માં ચમકી ચૂક્યા છે તેમ છત્તા પણ સુધારવાનું નામ જ ના લેતા હોય તેમ પોતાની મરજી મુજબ વહીવટ કરતા આ સંચાલકો હવે તો હાઇ કોર્ટ ના નિર્ણય ને પણ ઘોળી ને પી ગયા હોય તેમ વર્તી રહ્યા છે…..

અંબાજી મંદિર ખાતે વર્ષો પહેલા દાંતા સ્ટેટ ના રાજવી દ્વારા માતાજી ની પૂજા માટે નિમાયેલા સિદ્ધપુર ના 4 બ્રાહ્મણો ની નિમણૂક કરી હતી જે મુજબ 4 બ્રાહ્મણો ને વારા મુજબ દર વર્ષે પૂજા નો અધિકાર પ્રાપ્ત થયો હતો પરંતુ આ બ્રાહ્મણો ની સમયાવધિ પૂરી થયા બાદ પણ નવા પૂજારી ની નિમણૂક બાબતે હાઈ કોર્ટ ના ચુકાદા હોવા છતાં મંદિર ટ્રસ્ટ કે આ ગાદી ના સંચાલકો દ્વારા કોઈ નવી નિમણૂક નહીં કરી વારસાઈ ખાતું ચલાવી પોતાના જ પરિવાર ના સભ્યો ને પૂજારી ઘોષિત કરી આવક રળવા નો સ્તોત્ર બનાવી અંદરખાને બધું ગોડમોડ ચલાવી રહ્યા છે ત્યારે હાઈ કોર્ટ ના ચુકાદા ને પણ બાજુ પર મૂકી મનમાની કરતા આ ગાદી સંચાલકો હાઈ કોર્ટ થી પણ મોટા થઈ ગયા હોય તેમ કહી રહ્યું છે.

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા વર્ષ 2006 માં જાહેર કરેલ ચુકાદા મુજબ પૂજારી ની સમયાવધિ પૂર્ણ થતા નવા પૂજારી ની નિમણૂક બાબતે સ્કીમ 39 મુજબ ચુકાદો જાહેર કરી હતી જેને આજ 20 વર્ષ થવા છતાં પણ કોઈ અમલવારી કરાતી નથી? તેનું કારણ શું? જ્યારે હાઈ કોર્ટ દ્વારા ચુકાદા જાહેર થતા નવા પૂજારી ની નિમણૂક થવી જોઈએ તેના બદલે વારસાઈ માં અધિકાર મળ્યો હોય તેમ આ પૂજારી ના વારસદારો દ્વારા હક જમાવી અડ્ડો જમાવી બેઠા છે ત્યારે આ પૂજારીઓ માંથી સ્કીમ 39 મુજબ પણ કેટલા પૂજારી જોવા જોઈએ અને હાલ માં કેટલા પૂજારીઓ અહીં પૂજા કરી રહ્યા છે તેમ પણ વિચારશીલ પ્રશ્ન છે ત્યારે જો હાઈકોર્ટ ના નિર્ણય ની અવગણના કરી પોતાની મનમાની ચલાવતા આ પૂજારીઓ વારસાઈ હક જમાવી રહ્યા છે ત્યારે હાઇકોર્ટે  દ્વારા શું આ બાબતે કઈ કડક કાર્યવાહી થશે ? કે ફક્ત રાજવી પરિવાર નો વારસાઈ હક નાબૂદ કરી સંતોષ માનતા તંત્ર ગાદી સંચાલકો બાબતે કઈ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું……!!!

રિપોર્ટર.    અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court cas…

વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court cas...

‘ચુકાદો તો દૂર… અમે આ કોર્ટને જ નથી માનતા’, સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ | India R…

'ચુકાદો તો દૂર... અમે આ કોર્ટને જ નથી માનતા', સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ | India R...

ભારત-US ટ્રેડ ડીલ: ટ્રમ્પના આ 2 દાવાઓથી ચિંતા વધી, કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ | India US Tra…

ભારત-US ટ્રેડ ડીલ: ટ્રમ્પના આ 2 દાવાઓથી ચિંતા વધી, કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ | India US Tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra…

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra…

4 months ago
ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

1 year ago
અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય | fiv…

અમદાવાદના એસ. જી. હાઈવે પર બનાવાશે 5 ફૂટ ઓવર બ્રિજ, હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય | fiv…

1 year ago
સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News