gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Instagram Wildlife Trade, Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝ’ના ગેરકાયદે વેપાર કરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10 જીવતા કાચબાને બચાવી લેવાયા છે. ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝ એ વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ I હેઠળ અત્યંત સુરક્ષિત પ્રજાતિ છે, જેનો વેપાર કરવો ગંભીર ગુનો છે.

આ પણ વાંચો: જૂનાગઢ અને ગીર સોમનાથના 5 કાશ્મીરી યુવકની અટકાયત, શંકાસ્પદ ગતિવિધિના કારણે કાર્યવાહી

સોશિયલ મીડિયા પર થતું હતું વેચાણ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, SOGને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્સ્ટાગ્રામ પર Ahmedabad dog lovers નામના એકાઉન્ટ દ્વારા આ પ્રતિબંધિત કાચબાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે,   અમદાવાદ ગ્રામ્ય એસ.પી અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટની દેખરેખ હેઠળ એક સંકલિત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અને વન વિભાગની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે દરોડા પાડ્યા હતા અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા.

આંતરરાજ્ય નેટવર્કનું માળખું

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખરીદદારો સુધી પહોંચવા માટે કરતી હતી. અને UPI આધારિત ડિજિટલ વ્યવહારો દ્વારા નાણા સ્વીકારતા હતા. આ ગેંગે અત્યાર સુધીમાં રાજસ્થાન અને ગુજરાતમાં 50થી વધુ કાચબાઓનો વેપાર કર્યો હોવાનો અંદાજ છે.

ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા:

આરોપી મુકેશ દિલીપભાઈ સોની રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. જે મુખ્ય સંચાલક છે અને તે જ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતો અને ઑનલાઇન ઑર્ડર લેતો હતો. જ્યારે રાજસ્થાનના અજમેરનો શુભમ સુનિલ નોટવાણી વચેટિયા તરીકે કામ કરતો હતો અને ઑર્ડર ફોરવર્ડ કરતો હતો. રાજસ્થાનના પાલીનો યશવંતસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ નામનો આરોપી અમદાવાદમાં સપ્લાયર્સ સાથે સંકલન કરતો હતો. અને અમદાવાદના બહેરામપુરાનો સંકેત મહેશભાઈ સોનવાણે સ્થાનિક પોર્ટર્સ/એપ આધારિત કુરિયર દ્વારા ડિલિવરી સંભાળતો

કેવી રીતે પોલીસની જાળમાં ફસાયા આરોપીઓ

ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, વન વિભાગે નકલી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન આરોપીઓએ અન્ડરકવર ટીમને 10 જીવંત કાચબા પહોંચાડ્યા હતા. ડૉ. જાનીએ સ્પષ્ટતા કરી કે, ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝનો વેપાર, જાળવણી કે પરિવહન એક સજાપાત્ર ગુનો છે, જેમાં સાત વર્ષ સુધીની કેદ અને રૂ. 25,000નો દંડ થઈ શકે છે. એસ.પી. ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે આરોપીઓ ખરીદદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો અને વન્યજીવની હેરફેર છુપાવવા માટે એપ-આધારિત કુરિયર સેવાઓનો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા

ગેરકાયદે બજારમાં સ્ટાર કાચબાની કિંમત

અધિકારીઓના અંદાજ મુજબ, ગેરકાયદેસર વન્યજીવ બજારમાં ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝની કિંમત રૂ. 50,000 થી રૂ. 1 લાખ સુધીની હોય છે. આ પ્રજાતિનો વેપાર મુખ્યત્વે પાલતુ પ્રાણી તરીકે, ધાર્મિક વિધિઓમાં ઉપયોગ માટે, અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં નિકાસ કરવા માટે થાય છે, જ્યાં તેને શુભ માનવામાં આવે છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા કાચબાઓના મૂળ સ્ત્રોત અને નેટવર્કના અન્ય સભ્યોને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co…
GUJARAT

જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co…

April 1, 2026
ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ |…
GUJARAT

ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ |…

April 1, 2026
ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …
GUJARAT

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …

April 1, 2026
Next Post
પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar…

પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા | gujar...

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | …

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | ...

વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO…

વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda…

અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda…

3 months ago
બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel …

બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel …

3 weeks ago
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw…

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw…

8 months ago
ગુજરાત બાદ ગોવામાંથી ડ્રગ્સ જપ્ત, ઍપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો 50 કરોડનો માદક પદાર્થ

ગુજરાત બાદ ગોવામાંથી ડ્રગ્સ જપ્ત, ઍપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો 50 કરોડનો માદક પદાર્થ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News