gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat State Shotgun Championship : ગાંધીનગર ખાતે યોજાયેલી 45મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનના શૂટર્સનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. વિવિધ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે.

ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ઇશિત દોશીએ એન.આર. (નેશનલ રૂલ્સ) મેન્સ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતની સૌથી જૂની રોટેટિંગ ટ્રોફી પોતાના નામે કરી હતી. ઉદય અમીને એન.આર. માસ્ટર મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. આર્યન સિંહે આઈ.એસ.એસ.એફ( ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન) જુનિયર મેન્સ તેમજ આઈ.એસ.એસ.એફ મેન્સ ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી કબજે કરી હતી. 

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો 2 - image

યશાયા કોન્ટ્રાક્ટરે આઈ.એસ.એસ.એફ જુનિયર વિમેન તથા વિમેન ઓપન કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ઉપરાંત ડબલ ટ્રેપ સ્પર્ધામાં પણ યશાયા કોન્ટ્રાક્ટરે વધુ બે ગોલ્ડ મેડલ જીતી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.

કશ્યપ ઝાલાએ એન.આર. માસ્ટર મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે સ્કીટ શૂટિંગમાં જતીન પટેલે એન.આર. સિનિયર માસ્ટર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હતી.

આ સ્પર્ધા દરમિયાન ચીફ રેન્જ ઓફિસર તરીકે સેવા આપનાર મેહુલ પટેલને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ |…

ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ |...

જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co…

જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો | P B Pandya takes charge as District Co...

વડોદરાના વારસિયામાં મોપેડની ડીકીમાં દારૂની બોટલો લઈને ઊભેલા બે આરોપી ઝડપાયા | 2 accused arrested for…

વડોદરાના વારસિયામાં મોપેડની ડીકીમાં દારૂની બોટલો લઈને ઊભેલા બે આરોપી ઝડપાયા | 2 accused arrested for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS…

5 months ago
હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત | Heavy rains and Flas…

1 year ago
ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Driver charged with driving overcrowded b…

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News