gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in Business
0 0
0
ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જ્યારે જ્યારે યુદ્ધ જેવી ઘટનાને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા ઊભી થાય છે ત્યારે સામાન્ય રીતે ગોલ્ડ તથા ડોલરમાં રોકાણકારોનું સેફ હેવન રોકાણ વધી જાય છે અને આ એસેટસના ભાવ ઊંચે જતા હોય પરંતુ વર્તમાન ઈરાન યુદ્ધના સમયમાં સોના તથા ડોલરને બદલે એસેટ કલાસ એટલે કે બિટકોઈન એક મજબૂત એસેટસ તરીકે ઊભરી આવ્યો છે. 

૨૮ ફેબુ્રઆરીના ઈરાન પર ઈઝરાયલ તથા અમેરિકાના આક્રમણ બાદ બિટકોઈનમાં જોરદાર રેલી જોવા મળી છે, જ્યારે સોનામાં રેલી ટકી શકી નથી અને ઈક્વિટીસમાં ધબડકો થયો છે. 

ઈરાન પર અમેરિકા તથા ઈઝરાયલે શરૂ કરેલા હુમલાને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં મોટું કરેકશન આવ્યું હતું અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન  યુદ્ધ ફાટી નીકળ્યાના ગણતરીના કલાકોમાં જ પાંચ ટકાથી વધુ તૂટી ૬૩૦૦૦ ડોલરની નજીક સરકી ગયો હતો. 

જો કે ત્યારબાદ તેમાં રિકવરી આવી હતી અને યુદ્ધના ૧૮માં દિવસે બિટકોઈન ઉપરમાં ૭૫૯૧૨ ડોલર જોવા મળ્યો હતો, બીજી વર્તમાન મહિનામાં ગોલ્ડના વૈશ્વિક ભાવમાં પાંચ ટકા જેટલું કરેકશન આવ્યું છે.  ૅૅજ્યારે ગોલ્ડના ભાવ જે પ્રતિ ઔંસ ૫૨૯૯ ડોલર પહોંચી ગયા હતા તે હાલમાં ૫૦૦૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યો છે. 

બિટકોઈન ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સીઝ એથર, એકસઆરપી, સોલાનામાં પણ ૧૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. 

યુદ્ધ સંબંધિત જોખમો હળવા થઈ રહ્યાના સંકેતોએ જોખમી એસેટસમાં આકર્ષણ વધાર્યું હોવાનું બજારના સુુત્રો માની રહ્યા છે. 

અમેરિકામાં લિસ્ટેડ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)મા ંગયા સપ્તાહે ૭૬.૩૦ કરોડ ડોલરનો નેટ ઈન્ફલો રહ્યો હતો. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ માર્ચમાં કુલ ઈન્ફલો ૧.૩૦ અબજ ડોલરને પાર કરી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે, જે રોકાણકારો ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાં વિશ્વાસ ધરાવતા હોવાનું સૂચવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended
Business

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

March 18, 2026
શેરોમાં સતત રિકવરી થતા સેન્સેક્સ 568 પોઈન્ટ વધીને 76071 | Sensex rises 568 points to 76071 as stocks…
Business

શેરોમાં સતત રિકવરી થતા સેન્સેક્સ 568 પોઈન્ટ વધીને 76071 | Sensex rises 568 points to 76071 as stocks…

March 18, 2026
સોના-ચાંદી આંચકા પચાવી  ઉંચકાયા
Business

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા

March 18, 2026
Next Post
ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o...

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi...

સોના-ચાંદી આંચકા પચાવી  ઉંચકાયા

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે | MLA or corporator can…

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે | MLA or corporator can…

2 weeks ago
‘મમતા CM બન્યા, ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ, ઘરો સળગાવાયા’ ભાજપ નેતાનો આક્ષેપ | …

‘મમતા CM બન્યા, ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ, ઘરો સળગાવાયા’ ભાજપ નેતાનો આક્ષેપ | …

11 months ago
રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

4 months ago
જામનગરના મેઘપર ગામની ઓરડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો | The body of an unidentified young m…

જામનગરના મેઘપર ગામની ઓરડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો | The body of an unidentified young m…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News