gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ration Shop Dealers Strike: રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે ચોથો દિવસ છે, ત્યારે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની મુશ્કેલીઓ વધી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ઉભી થઇ રહેલી અડચણોના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય બન્યું છે અને આજે ગાંધીનગર ખાતે વિતરક આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે.

હડતાળ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી છે. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે રેશન વિતરકોના આગેવાનોને તાત્કાલિક ગાંધીનગર સ્થિત નિયામકની કચેરી ખાતે બેઠક માટે તેડું મોકલ્યું હતું. મંત્રી સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે અધિકારીઓની ટીમ વિતરકોની માગણીઓ અને સમસ્યાઓને સમજીને તેનો સ્વીકાર્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ બેઠકમાં વિતરકો દ્વારા કરવામાં આવેલી મુખ્ય માગણીઓ પર વિગતવાર ચર્ચા થવાની પૂરી શક્યતા છે.

આજે યોજાઈ રહેલી આ બેઠક પર સૌની નજર ટકેલી છે. જો સરકાર અને વિતરકો, બંને પક્ષે સકારાત્મક વલણ અપનાવવામાં આવે, તો આજે જ આ વિવાદનો સુખદ અંત આવી શકે છે. રાજ્યના લાખો ગરીબ પરિવારો માટે રેશનિંગ સેવાઓનું વહેલી તકે પુનઃસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. જો આ બેઠક સફળ થશે તો ગ્રાહકોને પડેલી મુશ્કેલીઓનો અંત આવશે અને આગામી દિવસોમાં તેમને નિયમિત અનાજનો જથ્થો મળવાનું ફરી શરૂ થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu...

‘દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો…’, રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul …

'દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો...', રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul ...

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…

‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…

1 year ago
વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …

વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …

1 year ago
વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

1 year ago
BIG NEWS: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, 46 મૃત્યુ, 200 ગુમ

BIG NEWS: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, 46 મૃત્યુ, 200 ગુમ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News