
– આત્મનિર્ભર ભારતના પ્રયાસોનું આ પરિણામ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
– હવે દુનિયા મુઠ્ઠીમાં : 6100 કિલોના આ સેટેલાઇટ બ્લૂબર્ડ બ્લોક-2ની મદદથી વિશ્વભરના સ્માર્ટફોનને સીધા હાઇ સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સાથે જોડી શકાશે
નવી દિલ્હી : અંતરિક્ષમાં ભારતે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે, ભારતના સૌથી શક્તિશાળી રોકેટ બાહુબલી દ્વારા ભારતમાંથી સૌથી વજનદાર સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. અમેરિકાના આ સેટેલાઇટને બ્લૂૂબર્ડ બ્લોક-૨ નામ આપવામાં આવ્યું છે. જેનું વજન ૬૧૦૦ કિલોથી પણ વધુ છે. બુધવારે સવારે ૮.










