gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ : રૂ. 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત | 5 coal leases sealed in Thane …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ : રૂ. 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત | 5 coal leases sealed in Thane …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગમાં ગેરરીતિ ઝડપાઇ

– નિયમોનો ઉલાળિયો કરતા લીઝ ધારકો સામે કાર્યવાહી : હિટાચી મશીન, 600 ટન કોલસો કબજે કરાયા

થાન : થાનના ખાખરાળીમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગમાં કોલસાની પાંચ લીઝમાં ગેરરીતિ ઝડપાતા સીલ કરવામાં આવી છે. તંત્રની ટીમે  રૂ.૧.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનો ઉલાળિયો કરતા લીઝ ધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

થાન તાલુકામાં ચાલતી વિવિધ લીઝો પર ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાખરાળી ગામની સીમમાં કાર્યરત કોલસાની પાંચ લીઝોમાં ગેરરીતિઓ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં લીઝ ધારકો દ્વારા સરકારના પરિપત્રો કે ખાણ-ખનીજ વિભાગના કાયદાનું પાલન કરવામાં આવતું નહોતું. આ કાર્યવાહીમાં (૧) આશિક અહેમદભાઈ મુલતાની, (૨) હસમુખભાઈ કલ્યાણજી સચદેવ, (૩) ગભરુભાઇ વસ્તુભાઇ ખાચર, (૪) વિજયભાઈ મહેન્દ્રભાઇ ખાચર (૫) મુમતાઝબેન મંહમદભાઇ કલાડીયાની માલિકીની લીઝો પર તાળા મારી દેવામાં આવ્યા છે. સરકારી જોગવાઈઓનો ભંગ કરી ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ ચલાવવા બદલ આ તમામ પાંચેય લીઝોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

દરોડા દરમિયાન વહીવટી તંત્રએ સ્થળ પરથી ભારે માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ખોદકામ માટે વપરાતું હિટાચી મશીન, વજન કાંટો અને આશરે ૬૦૦ મેટ્રિક ટન કોલસાના જથ્થાનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ તમામ સાધનો અને ખનીજની કુલ કિંમત આશરે રૂ. ૧.૩૬ કરોડ આંકવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરની આ આકસ્મિક કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તમામ લીઝ માલિકો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B…

બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B...

ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો | ISRO creates history: Launches heaviest sate…

ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો | ISRO creates history: Launches heaviest sate...

હળવદના ટીકરમાં ગટરની સમસ્યાથી ગ્રામજનોમાં આક્રોશ

હળવદના ટીકરમાં ગટરની સમસ્યાથી ગ્રામજનોમાં આક્રોશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે

12 months ago
સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

9 months ago
વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

9 months ago
અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News