gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇસરો આજે 4,400 કિ.ગ્રા.નો ઉપગ્રહ અવકાશમાં છોડશે | ISRO to launch 4 400 kg satellite into space today

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
ઇસરો આજે 4,400 કિ.ગ્રા.નો ઉપગ્રહ અવકાશમાં છોડશે | ISRO to launch 4 400 kg satellite into space today
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એલવીએમ-3 રોકેટની મદદથી ઉપગ્રહ છોડાશે

– ઉપગ્રહ છોડવાથી નૌકાદળને સૌથી વધારે ફાયદો થશે, કમ્યુનિકેશન મજબૂત થશે

નવી દિલ્હી: ભારતનું પ્રસિદ્ધ લોન્ચ વ્હીકલ એલવીએમ-૩ રોકેટ બીજી નવેમ્બરના રોજ એટલે કે રવિવારના રોજ તેનું પાંચમાં ઉડ્ડયન કરશે. આ ઉડાન એલવીએમ૩-એમફાઇવના નામથી ઓળખાશે. આ ઉડાન દ્વારા ભારતના સૌથી વધુ વજનવાળા કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ-૦૩ને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. 

આ ઉપગ્રહ ભારતીય નૌકાદળ માટે ખાસ છે. તેનાથી સમુદ્રી વિસ્તારોમાં સંચાર પ્રણાલિ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર જેવા મહત્વના અભિયાનોમાંથી શીખવામાં આવેલા પદાર્થપાઠોમાં વધુ મજબૂત બનાવશે.

એલવીએમ-૩ ઇસરોનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે. તેનું પૂરુ નામ લોન્ચ વ્હીકલ માર્ક-૩ છે. આ રોકેટ વજનવાળી વસ્તુઓને કે ઉપગ્રહોને અંતરિક્ષમાં લઈ જવા બનાવવામાં આવ્યું છે. તેણે તેની ચારેય પહેલી ઉડાનમાં સારી કામગીરી બજાવી છે. તેમા તાજેતરની ઉડાન ચંદ્રયાન -૩ની હતી. તેના દ્વારા ભારત ચંદ્ર પર દક્ષિણ ધુ્રવની પાસે પહેલી વખત સફલ ઉતરાણ કરનારો દેશ બન્યો. 

સીએમએસ-૩નું પૂરુ નામ કમ્યુનિકેશન સેટેલાઇટ મિશન-૦૩ છે. તે મલ્ટી બેન્ચ સંચાર ઉપગ્રહ છે. તેનું વજન ૪,૪૦૦ કિલોગ્રામ છે. તે ભારતમાંથી જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)મોં મોકલવામાં આવનારો સૌથી ભારે ઉપગ્રહ હશે. જીટીઓ એક એવી કક્ષા છે જ્યાંથી ઉપગ્રહને સરળતાથી જિયોસ્ટેશનરી ઓર્બિટમાં પહોંચાડવામાં આવે છે. અહીં તે પૃથ્વી પર સતત ફરતો રહેશે, સતત સંપર્ક રાખશે. આ ઉપગ્રહ સાત વર્ષ સુધી કામ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

Next Post
બાળકોના આધાર અપડેટ કરવાની રૃા. ૧૨૫ની ફી એક માસ માટે માફ | Aadhar Registration for children

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | ...

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

3 weeks ago
આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ | a…

6 months ago
સંસદમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ટાઈમ ટેબલ તૈયાર, બિઝનેસ એડવાઇઝરી કમિટીની જાહેરાત | Parliamen…

8 months ago
સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News