gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોટ-રાધાકીશનમાં હાફીઝના ખાસ માણસને ગોળીથી વિંધી નંખાયો, જ્યારે BLAએ કવાત વિસ્તારમાં લશ્કરી વાહન બોમ્બથી ઉડાડી દીધું

નવીદિલ્હી: એક તરફ પાકિસ્તાન ઉપર ત્રાસવાદને પોષણ આપવા માટે દુનિયાભરમાંથી ફીટકાર વરસી રહ્યાં છે. ત્યારે ખુદ પાકિસ્તાન જ ત્રાસવાદી ગોળીબારનો ભોગ બની રહ્યું છે. ત્રાસવાદી સંગઠન લશ્કર એ તૈય્યબાના સ્થાપક અને સહ-સંચાલક હાફીઝ સઈદનો ખાસ માણસ મનાતો ૨૮ વર્ષનો શેખ મુયાઝ મુજાહીદ, પંજાબમાં લાહોરથી ૬૦ કી.મી. દૂર આવેલાં કોટ રાધા-કીશનમાં બે ટોળકીઓના સામ-સામા ગોળીબારમાં ઠાર મરાઈ ગયો છે. આથી મુયાઝના પિતાએ ૨૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે મુયાઝના હાફીઝ સઈદ સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.

પાકિસ્તાનના સતત અશાંત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં કવાન જિલ્લા પાસે મુનીરના માણસો (સૈનિકો) એક ક્વોન્વે (કેરેવાન) દ્વારા પસાર થતા હતા. ત્યારે તે વાહનો પૈકીનાં એક વાહન ઉપર બલુચી લિબરેશન પાર્ટીના વિપ્લવીઓએ બોમ્બ ફેંકી તે ઉડાડી દીધું હતું તેમ છતાં તેમાંથી કેટલાંક બહાર નીકળી શક્યા તેમને પણ ઠાર કર્યા હતા. આ વિપ્લવીઓએ પહેલાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડસ્ તે વાહન ઉપર ફેંક્યા હતા. ત્યાર પછી સ્નાઈપર એટેક કર્યો હતો. અન્ય વાહનોમાં સૈનિકો ઉતરી આવ્યા અને તેમની તથા વિપ્લવીઓ વચ્ચે ૫૦ મિનિટ સુધી સામ-સામા ગોળીબારો ચાલુ રહ્યા હતા. આ બલુચ વિપ્લવીઓએ બે બસ પણ સળગાવી દીધી હતી. જન.મુનીરે આ વિપ્લવીઓને દબાવવા રચેલા સ્પેશ્યલ સર્વિસ ગુ્રપના આ માણસો (સૈનિકો) હતા. તે કમાન્ડો પૈકી ૯નાં તો સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. બીજા અનેક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin...

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture …

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture ...

આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…

આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ | Amreli N…

4 months ago
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

2 months ago
હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d…

1 year ago
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News