gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in Business
0 0
0
ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારો એક તરફ ઓકટોબર મહિનામાં સાવચેત બન્યા છે અને રોકાણ પ્રવાહ આ મહિનામાં ૧૯ ટકા જેટલો ઘટયો છે. ત્યારે બીજી તરફ ઓકટોબર મહિનાના અંતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોના વહીવટ હેઠળની એસેટ્સ-એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) પ્રથમ વખત રૂપિયા ૫૦ લાખ કરોડનો આંક પાર કરી ગયો છે. જે બે વર્ષમાં બમણો થયો છે.

આ સીમાચિહ્નરૂપ આંક સાથે ઈક્વિટી માર્કેટમાં ભાગીદારી માટે મ્યુચ્યુઅલ ફંડો રોકાણકારો માટે સૌથી પસંદગીનો માર્ગ રહ્યો છે. વધતા રોકાણકારોના બેઝ અને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપીઝ)ની વિશ્વસનીયતાને કારણે મ્યુચ્યુઅલ ફંડો માલિકીમાં વધારો થયો છે. એયુએમમાં આ વૃદ્વિ અને રોકાણના પ્રવાહ બાબતે ઉદ્યોગના  અગ્રણીનું કહેવું છે કે, રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કરવા દાયકાઓથી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરોની મહેનત અને મ્યુચ્યુઅલ ફંડોમાં પારદર્શકતા બની રહે એ માટે નિયામકોના સતત પ્રયાસો થકી આ શક્ય બન્યું છે. 

કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ઓકટોબર મહિના સુધી ઈક્વિટી સ્કિમોમાં રોકાણમાં ૨.૯ લાખ કરોડ રૂપિયાનો ચોખ્ખો પ્રવાહ નોંધાયો છે. વર્ષ ૨૦૨૩માં રોકાણકારોએ રૂપિયા ૩.૯ લાખ કરોડનું રોકાણ કર્યું હતું, જે વર્ષ ૨૦૨૨ના રોકાણ કરતાં બમણાથી વધુ રહ્યું છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ  પ્રવાહ મંદ પડયા છતાં રોકાણ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ઓકટોબરના અંતે વર્ષ ૨૦૨૫ ઈક્વિટી નેટ ખરીદી રૂ.ચાર લાખ કરોડ રહી છે. જે વર્ષ ૨૦૨૪માં ૪.૩ લાખ કરોડ રહી હતી. ભારતના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં અત્યારે મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો ૧૧ ટકા જેટલો રહ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની માલિકી વચ્ચેનો તફાવત છેલ્લા બે વર્ષમાં ઘટીને ૫.૭૮ ટકા રહી ગયો છે. આ તફાવત અગાઉ ૩૧, માર્ચ ૨૦૧૫ના ૧૭.૧૫ ટકાની સર્વોચ્ચ સપાટીએ રહ્યો હતો. જ્યારે એફઆઈઆઈઝનો હિસ્સો ૨૦.૭૧ ટકા અને મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો માત્ર ૩.૫૬ ટકા જેટલો રહ્યો હતો. મ્યુચ્યુઅલ ફંડોની ઈક્વિટી માલિકીમાં છેલ્લા ૧૫ મહિનામાં રૂ.૧૦ લાખ કરોડનો વધારો થયો છે. જે હોલ્ડિંગ રૂ.૩૦ લાખ કરોડથી વધીને રૂ.૪૦ લાખ કરોડ પહોંચ્યું છે.

છેલ્લા એક વર્ષમાં મ્યુ. ફંડ સ્કિમોમાં ૧૨.૪ ટકા વધારો : ૨૯૫ સ્કિમો લોન્ચ થઈ

મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોના રોકાણ આકર્ષણ સાથે ઉદ્યોગમાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા અનેક સ્કિમો લાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગમાં ૨૯૫ નવી સ્કિમો લોન્ચ થવા સાથે કુલ સ્કિમોની સંખ્યા ૨૬૬૯ થઈ છે. આમ એક વર્ષમાં ૧૨.૪ ટકાનો વધારો થયો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નવા પ્રવેશેલા ફંડ હાઉસોનું વૃદ્વિમાં યોગદાન નોંધનીય રહ્યું છે. ગ્રો એએમસી દ્વારા ૨૩ સ્કિમો લોન્ચ કરીને કુલ ૪૭ સ્કિમો થઈ છે. જ્યારે એન્જલ વન એએમસીએ ૧૧ નવા ફંડ રજૂ કર્યા છે. છેલ્લા એક વર્ષમાં ચાર ફંડ હાઉસો નવા પ્રવેશ્યા છે. જેમાં જિયો બ્લેકરોક દ્વારા ૯ સ્કિમ, કેપિટલમાઈન્ડ એએમસી દ્વારા બે સ્કિમ, યુનિફી એએમસીએ ત્રણ સ્કિમ અને વેલ્થ કંપની એએમસીએ પાંચ સ્કિમ રજૂ કરી છે. આ ચાર એએમસીઝ દ્વારા મળીને ૧૯ સ્કિમો લાવીને એયુએમ રૂ.૧૬,૧૪૫ કરોડનું યોગદાન રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
Next Post
બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા | My verdict …

બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા | My verdict ...

નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા | Bullfight on Nadiad Peej Road vehicles also…

નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા | Bullfight on Nadiad Peej Road vehicles also...

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો | No BJP leade…

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો | No BJP leade...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આંકલાવના નવાખલની બાળકીની હત્યામાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું

7 months ago
‘મહિલાઓના સ્તન સ્પર્શવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ ન ગણાય…’ હવે કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો વિવાદમાં |…

‘મહિલાઓના સ્તન સ્પર્શવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ ન ગણાય…’ હવે કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો વિવાદમાં |…

11 months ago
જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

6 months ago
અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3…

અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News