gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અનુસૂચિત આદિજાતિનો દાખલો ખોટો હોવાનો ઘટસ્ફોટ :જૂનાગઢના મામલતદાર પાસેથી વર્ષ 2016માં કઢાવેલા દાખલા મુજબ ગીર, બરડા કે આલેચના માલધારી હોવાનું પૂરવાર ન થયું 

જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકાના કોંગ્રેસના મહિલા નગરસેવકે અનુસૂચિત આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2016માં અનુસૂચિત આદિજાતિનો કાઢવામાં આવેલો દાખલો વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરી નાખવામાં આવ્યો છે. આગામી સમયમાં વોર્ડ નંબર 15ના મહિલા નગરસેવિકા સોનલબેન કારાભાઈ રાડાનું નગરસેવકપદ પણ જઈ શકે છે. હાલ આ અંગેની હાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 15ની મહિલા આદિવાસી બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ વર્તાય છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે 60 બેઠક માંથી એક બેઠક આદિવાસી માટે અનામત હતી. વોર્ડ નંબર 15માં મહિલા આદિવાસી અનામત બેઠક પર કોંગ્રેસના સોનલબેન કારાભાઈ રાડાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્રની સાથે તેમને મામલતદાર પાસેથી વર્ષ 2016માં કઢાવેલો અનુસૂચિત આદિજાતિનો દાખલો રજૂ કર્યો હતો. હાલમાં સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત આદિજાતિના દાખલાઓની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સોનલબેનના દાખલાની છેલ્લા ઘણા સમયથી ખરાઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ખરાઈ પ્રક્રિયા દરમિયાન આ દાખલો બોગસ હોવાનો વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા નિર્ણય લઈ તેને આપવામાં આવેલો અનુસૂચિત આદિજાતિનો દાખલો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રબારી સમાજમાંથી આવતા સોનલબેન મૂળ ગીર, બરડા, આલેચના હોવાનું પુરવાર થતું ન હોવાથી તેને વર્ષ 2016માં દાખલો અપાયો હતો તેને રદ કરી નાખવામાં આવ્યો છે. આ અંગેની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા જૂનાગઢના કલેકટર, કમિશનર સહિતનાઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં કમિશનર દ્વારા આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે અને થોડા જ દિવસોમાં સોનલબેન રાડાનું મહાનગરપાલિકાનું સભ્યપદ પણ જવાની તૈયારીઓ વર્તાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ અંગેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગામી થોડા જ સમયમાં ફરી વોર્ડ નંબર ૧૫ની મહિલા આદિવાસી સીટ અંગેની ચૂંટણી યોજાશે. સોનલબેન નગરસેવક તરીકે ચૂંટાયા તેને છ માસ જેટલો સમય થયો ત્યાં જ તેમનું નગરસેવક પદ જોખમમાં મુકાઈ ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed ...

વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…

વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can't mak...

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid…

જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid…

1 year ago
સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો …

સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો …

7 months ago
તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા | Talaja Forest…

તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા | Talaja Forest…

10 months ago
ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો જેલ હવાલે કરાયા | Deputy Regional Fire Officer and intermediar…

ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને વચેટિયો જેલ હવાલે કરાયા | Deputy Regional Fire Officer and intermediar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News