gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસ શાખામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ઈડર ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ અને હંગામી મહિલા કર્મચારી રૂપિયા 1.25 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા. આ સિવાય એક કર્મચારી ફરાર થઇ ગયો હતો. સિગ્રિકેશન કચરાના કામના બિલ મંજૂર કરાવવા માટે લાંચની ત્રણ કર્મચારીએ માગણી કરી હતી.

આ પણ વાંચોઃ IND vs SA ની છેલ્લી T20 અમદાવાદમાં, મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર

1.25 લાખની લાંચની માગ

ઇડર તાલુકા પંચાયતમાં આવેલા ગ્રામ વિકાસ શાખામાં હંગામી ધોરણે કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અને ઈડર તાલુકા ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ કલસ્ટર કો ઓર્ડિનેટર જીન્નત બહેન પટેલ અને મેહુલ રાઠોડે સિગ્રેકેશન કચરાના વર્ગીકરણ કામના પેમેન્ટ બાબતે કોન્ટ્રાક્ટર પાસે થયેલા 12 ટકા લેખે રૂપિયા 1.25 લાખની લાંચની માગણી કરી હતી. આ કોન્ટ્રાક્ટર ઇડર તાલુકાના ચોરીવાડ, જાદર, વીરપુર, બોલુન્દ્રા અને પાનોલ ગામમાં સેગ્રિકેશન શેડ અને ખાર કૂવાનું કામ કર્યું હતું. જે લાંચ કોન્ટ્રાક્ટર આગપાવ માંગતા ના હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે

એસીબીએ તાલુકા પંચાયત કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. કમલ પટેલ અને જીન્નત પટેલને 1.25 લાખની લાંચ લેતા પકડી પાડયા હતા અને જયારે મેહુલ રાઠોડ મળી આવ્યો ન હતો. બંને લાંચિયા કર્મચારીને હિંમતનગરની એસીબીની કચેરીમાં લઈ ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand...

સર તન સે જુદા, જય શ્રી રામ… જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ…

સર તન સે જુદા, જય શ્રી રામ... જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ...

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપનાં 206 પૈકી 152 અને તૃણમુલનાં 80 પૈકી 34 સામે ક્રિમિનલ કેસ, કરોડપતિની ભરમાર | Criminal cases ag…

ભાજપનાં 206 પૈકી 152 અને તૃણમુલનાં 80 પૈકી 34 સામે ક્રિમિનલ કેસ, કરોડપતિની ભરમાર | Criminal cases ag…

3 months ago
સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર …

સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર …

4 months ago
VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

8 months ago
સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa…

સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News