gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈતિહાસમાં પહેલીવાર હવે વડોદરા કોર્પોરેશન પણ પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે | For the fir…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ઈતિહાસમાં પહેલીવાર હવે વડોદરા કોર્પોરેશન પણ પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે | For the fir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગ પોલીસી અંતર્ગત વાહનોના ટોઇંગ માટે વાહનો ખરીદ કરશે અને કોર્પોરેશન પણ વાહન ચાલકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવાની કાર્યવાહી કરશે તેમજ નવા બનતા રસ્તામાં પાંચ વર્ષની ગેરંટીના સ્થાને 10 વર્ષની ગેરંટી લેવામાં આવશે.

કોર્પોરેશન ખાતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરના ભવિષ્યના આયોજન અને હાલની ચાલી રહેલી કામગીરી બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં અધિકારીઓ સાથે રોડ રસ્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઝડપથી પડી જતા ખાડા બાબતે ચર્ચા કરી ભવિષ્યમાં 10 વર્ષ સુધી ટકે તે પ્રકારના રોડ બનાવવાના આયોજન હાથ પર લેવામાં આવ્યા છે. શહેરમાં સમાવિષ્ટ થયેલા નવા ઓ.જી. વિસ્તારમાં 55 જેટલા નવા રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગ બાબતે જરૂરી આયોજન કરી 200 જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવા પણ કવાયત હાથ ધરી છે. 

આ સાથે ગમે ત્યાં પાર્ક થતા વાહનો ટોઇન્ગ કરવા નવા ટોઇંગ વ્હીકલ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે વડોદરા શહેરમાં મોટા અને નાના નવા ગાર્ડન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં ગાર્ડન સાથે સાયકલ ટ્રેક બનશે. હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી માટે મીટીંગ કરી કામગીરી કરવામાં આવશે. વોટર શુદ્ધિકરણ બાબતે પણ પાલિકા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહ્યું છે. ટ્રીટેડ જળને બીજી રીતે ઉપયોગમાં લેવા અને આ જળ કંપનીઓને આપી રેવન્યૂ જનરેટ કરાશે. આવનારા દિવસોમાં ગેરકાયદે, હોર્ડિંગ ઉતારવાની કામગીરી કરવામાં આવશે. રખડતા ઢોર અને અકસ્માત મુદ્દે આવનારા દિવસોમાં ઢોર પકડવા માટે 10 નવી ગાડીઓ પણ ખરીદવાનું આયોજન છે અને કડક રીતે આ કાર્યવાહી કરવામાં આવશે. સાથે મ્યુનિસિપલ કમિશનરે ઢોર માલિકોને પણ ઢોર ખુલ્લામાં ન છોડવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…
GUJARAT

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

March 26, 2026
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
Next Post
ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…

ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ...

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi...

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of abscon…

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of abscon…

3 months ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

8 months ago
વશ લેવલ 2 ટ્રેલર: વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર થ્રિલર

વશ લેવલ 2 ટ્રેલર: વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર થ્રિલર

7 months ago
રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News