gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા શહેરમાં હાલ ગુનાખોરી વધી રહી છે ત્યારે લોકો મંકી માસ્ક પહેરીને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અગાઉ બનેલી ક્રાઈમની ઘટનાઓને અંજામ આપનારા મંકી માસ્ક પહેરનારા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પરિણામે મંકી માસ્ક પર તત્કાલીન શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ હાલની કેટલીક ક્રાઈમની ઘટનાઓ પર ફરી એકવાર મંકી માસ્ક પહેરીને ઘટનાને અંજામ અપાયો હોવાનું તારણ બહાર આવ્યું છે. જ્યારે બીજી બાજુ મંકી માસ્ક પહેરીને વાહન ચાલકો સરેઆમ નજરે પડે છે, ત્યારે આ પરિપત્ર જાહેરનામાનો વધુ કડકાઇથી અમલ થવો અત્યંત ગુનાખોરી ડામવામાં મદદરૂપ બની શકે છે. 

ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે ત્યારે વાહન ચાલકો સહિત રાહદારીઓ મંકી માસ્ક પહેરીને જાહેરમાં ફરતા જણાય છે. જોકે મંકી માસ્ક પર તત્કાલીન શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જોકે અગાઉ શહેરમાં બનતી અછોડા તોડવાની ઘટના, નાની મોટી લૂંટની ઘટના બનતી હતી. આ અંગે પોલીસ તપાસમાં ગુનાખોરીને અંજામ આપનાર મંકી માસ્ક પહેરનારા હોવાનો ખુલાસો થયો હતો. પરિણામે તત્કાલીન પોલીસ કમિશનર દ્વારા મંકી માસ્ક પર સરેઆમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

દરમિયાન હાલમાં પણ શહેરમાં અછોડા તોડ અને ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. જ્યારે બીજી બાજુ અનેક દ્વિ ચક્રી વાહન ચાલકો મંકી માસ્ક પહેરીને ખુલ્લેઆમ પોતાના વાહન ચલાવતા નજરે પડી ગયા છે. આ બાબતે તત્કાલીન શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ હળવો થયો હોવાનું માની શકાય. પરંતુ હવે જ્યારે ચોરી અને અછોડા તોડની ઘટનાઓ બને ત્યારે મંકી માસ્ક પહેરનારા કેટલાક શકમંદોને તપાસવા અત્યંત જરૂરી બની રહે છે. આ ઉપરાંત મંકી માસ્ક પર મુકાયેલા પ્રતિબંધનો કડક અમલ થાય એ પણ અત્યંત જરૂરી છે. ₹

કોરોના કાળમાં લોકો મંકી માસ્ક પહેરતા થયા₹

કોરોના વાયરસથી બચવા માટે કરાયેલા સૂચનો પૈકીનું એક સૂચન એવું પણ હતું કે મોઢું અને નાક ઢાંકીને રાખવા જોઈએ. પરિણામે મંકી માસ્કનો વપરાશ વધ્યો હતો. પરંતુ હવે કોરોના કાળનો અંત આવી ગયો છે. આમ છતાં સાવચેતીના ભાગરૂપે કેટલાક લોકો માસ્ક પહેરીને ફરતા હોય છે. પરંતુ મંકી માસ્ક પહેરીને ફરવું હવે યોગ્ય નથી. આમ છતાં પણ હાલ ઠંડીની સિઝનમાં દ્વિચક્રી વાહન ચાલકો આવા મંકી માસ્ક પહેરીને સ્વાસ્થ્યના કારણોસર ફરતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |...

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of ...

મોડી રાતે ખાણીપીણી માટે નીકળતા માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ, વડોદરાના ગોત્રીમાં લારીવાળા ઉપર ખુન…

મોડી રાતે ખાણીપીણી માટે નીકળતા માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ, વડોદરાના ગોત્રીમાં લારીવાળા ઉપર ખુન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

11 months ago
ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

1 year ago
2 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી નામ બદલી ભુજમાં રહેતો હતો | After serving a 2 year sentence he jumpe…

2 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી નામ બદલી ભુજમાં રહેતો હતો | After serving a 2 year sentence he jumpe…

10 months ago
સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News