gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in Business
0 0
0
ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નવેમ્બરથી શરૂ થતી ૨૦૨૫-૨૬ની નવી  મોસમમાં ઈથેનોલનું અમર્યાદિત માત્રામાં ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને સરકારે પરવાનગી આપી છે. ઈથેનોલ સપ્લાય યર નવેમ્બરથી ઓકટોબર દરમિયાન રહે છે.

ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓ  ઈથેનોલ સપ્લાય યર ૨૦૨૫-૨૬  દરમિયાન શેરડીના રસ /ખાંડ સિરપ, બી હેવી મોલાસિસ તથા સી-હેવી મોલાસિસમાંથી ઈથેનોલનું  કોઈ પણ પ્રકારની મર્યાદા વગર ઉત્પાદન કરી શકશે એમ અન્ન મંત્રાલય દ્વારા એક નોટિફિકેશનમાં જણાવાયું છે.

પેટ્રોલિયમ મંત્રાલય સાથે સલાહમસલત કરી અન્ન મંત્રાલય ખાંડને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવાના નિર્ણયની સમયાંતરે સમીક્ષા કરતું રહેશે જેથી ખાંડના ઉત્પાદનમાં ખલેલ ન પડે એમ નોટિફિકેશનમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન ૨૦૨૪-૨૫ના ઈથેનોલ સપ્લાય યર  દરમિયાન સ રકારે ૪૦ લાખ ટન ખાંડને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવા પરવાનગી આપી છે. ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે. 

જાહેર ક્ષેત્રની તેલ રિફાઈનિંગ કંપનીઓ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. વર્તમાન વર્ષમા ૩૧ જુલાઈમાં સરેરાશ ૧૯.૦૫ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ સિદ્ધ કરવામાં સફળતા મળી છે. 

પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડિંગને કારણે દેશના ક્રુડ તેલ આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાની શકયતા છે એટલ ુ જ નહીં દેશમાં પેટ્રોલ મારફત ફેલાતા પ્રદૂષણને પણ નિયંત્રણમાં લાવી શકાશે. 

શેરડીના નીચા ઉત્પાદનને કારણે  વિશ્વના બીજા મોટા ખાંડ ઉત્પાદક ભારતે વર્તમાન માર્કેટિંગ વર્ષમાં ઈથેનોલના ઉત્પાદનને મર્યાદિત રાખ્યું છે.

વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસુ સારુ રહેતા શેરડીનું ઉત્પાદન જોરદાર રહેવાની ધારણાંને ધ્યાનમાં રાખી સરકારે અમર્યાદિત માત્રામાં ઈથેનોલ ઉત્પન્ન કરવા પરવાનગી આપી હોવાનું માનવામાં આવે છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…

Next Post
આણંદના લોટેશ્વર તળાવમાં 120 મૂર્તિઓ વિસર્જીત કરાઈ | 120 idols immersed in Loteshwar Lake in Anand

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte...

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

4 months ago
EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo…

6 months ago
GUJCTOC હેઠળ પકડાયેલી સીકલીગર ગેંગનો ફરાર થયેલો સાગરીત વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો | The abs…

12 months ago
જામનગરમાં જુદા-જુદા ચાર વિસ્તારમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસદ્વારા વિજ તંત્રને સાથે ર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News