gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ | IndiGo Kolkata Srin…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ | IndiGo Kolkata Srin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Flight Fuel Leak news : ઇન્ડિગોની કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ફ્લાઈટ ‘6E-6961’ને બુધવારે સાંજે ફ્યુઅલ ટેન્કમાં લીકેજને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં સવાર તમામ 166 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. આ ઘટનાને કારણે એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

ફ્યુઅલ લીકેજની ફરિયાદ મળતા ઈમરજન્સી લેન્ડિંગ

વારાણસી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, “આજે, 22 ઓક્ટોબરે, ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં ફ્યુઅલ લીકેજની ફરિયાદ મળી હતી. જે બાદ, વિમાનને સાંજે 4:10 વાગ્યે વારાણસી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.” માહિતી મુજબ, વિમાન હવામાં હતું ત્યારે જ પાઇલટને ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, પાઇલટે તરત જ વારાણસી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી.

આ પણ વાંચો : RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ

વિમાનને રનવે પર સુરક્ષિત ઉતારાયું

પરવાનગી મળતા જ, વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતારવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરાઇવલ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા. એરલાઈન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં, ટેકનિકલ ટીમ વિમાનની તપાસ અને સમારકામમાં લાગી ગઈ છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ પર હવે કામગીરી સામાન્ય થઈ ગઈ છે.

ફ્લાઈટમાં ટેકનિકલ ખામીની બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામીની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા 10 ઓક્ટોબરે, મદુરાઈથી ચેન્નઈ જતી ઇન્ડિગોની ફ્લાઈટના આગળના કાચમાં હવામાં જ તિરાડ પડી ગઈ હતી, જે બાદ તેની પણ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, કાર બગડી તો હાઈવે પર ઉતરતાં જ અજાણ્યા વાહને 3ને કચડ્યાં

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

Next Post
RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ | Bihar Elec…

RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ | Bihar Elec...

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન | Vladimir Putin Direct Dr…

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન | Vladimir Putin Direct Dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

3 months ago
અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies …

અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

4 months ago
કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News