gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન | lashkar tr…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન | lashkar tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ભારતે મધ્યરાત્રિએ પાકિસ્તાનની સરહદમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. 

26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન

રાફેલ વિમાનો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના ‘જેશ-સુભાનલ્લાહ’ ઠેકાણા અને લશ્કરના ‘મરકઝ-એ-તૈયબા’ છાવણીને નિશાન બનાવવામાં આવી હતી. જો સૂત્રોનું માનીએ તો, આ તે જગ્યા છે જ્યાં 26/11 ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. હવે આ સ્થળો ફક્ત નકશામાં જ બચ્યા છે.

મરકઝ-એ-તૈયબાને નિશાન બનાવ્યું

ભારતીય સૈનિકોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળો પર હવાઈ હુમલા કર્યા. મુરિદકે અને સિયાલકોટમાં આતંકવાદી તાલીમ શિબિરોનો પણ નાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર સુધી ઘૂસીને લશ્કર-એ-તૈયબાના સૌથી મોટા મુખ્યાલય મરકઝ-એ-તૈયબાને નિશાન બનાવ્યું. આ એ જ મુખ્યાલય છે જ્યાં 2008ના મુંબઈ હુમલા (26/11)ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. 

ઓપરેશન સિંદૂર

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’. 

ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ  અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.

ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ…’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા | ‘…

'ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ...' પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા | '...

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ | cji seeks justice yashwan…

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ | cji seeks justice yashwan...

સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા | pm narendra modi on o…

સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા | pm narendra modi on o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાંથી નાના 60 થી વધુ દબાણ મહાપાલિકાની ટીમે હટાવ્યાં | Municipal team removes over 60 small pre…

ભાવનગરમાંથી નાના 60 થી વધુ દબાણ મહાપાલિકાની ટીમે હટાવ્યાં | Municipal team removes over 60 small pre…

8 months ago
જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

10 months ago
ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

6 months ago
નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News