gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ થઈ, લગ્ન કરવાની લાલચ આપી મહિલા પર દૂષ્કર્મ | Friendship formed throug…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ થઈ, લગ્ન કરવાની લાલચ આપી મહિલા પર દૂષ્કર્મ | Friendship formed throug…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભોગ બનનાર બે સંતાનોની માતા, પોલીસ ફરિયાદ

– આરોપીએ લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યા બાદ લગ્ન નહી કરતા ગુનો

– ઉજૈનથી પરત આવતી વખતે પતિને શંકા જતા જૂનાગઢના આરોપીનો ફોન ચેક કરતા બંનેના ફોટા મળ્યા હતા

રાજકોટ: રૈયાગામ નજીકના વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય મહિલા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરીચય કેળવી ફ્રેન્ડશીપ કરી લગ્ન કરવાની લાલચ આપી ભાવીન રતીલાલ મકવાણા (રહે. જૂનાગઢ)એ તેના ઘરે જઈ દૂષ્કર્મ આચર્યાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે  તેના લગ્ન ર૦૦પમાં થયા હતા. પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે. તે પુત્ર અને પુત્રી સાથે રહે છે. ત્રણેક માસ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી ભાવીન મકવાણા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. ત્યાર બાદ બંને મેસેજથી વાતચીત કરતા હતા. સાતમ આઠમના તહેવારમાં આરોપી રાજકોટ મળવા આવ્યો હતો. આ સમયે તેણે આરોપીને તે પરણીત હોવાનું અને બે સંતાન હોવાની વાત કરી હતી. 

એટલું જ નહીં તે આરોપી કરતા મોટી હોવાની વાત કરી હતી. આથી આરોપીએ ‘મે તને અગાઉ જે રીતે અપનાવવાની વાત કરી હતી તેમ હું તને અપનાવીશ અને તારી સાથે લગ્ન કરીશ’ તેમ જણાવ્યું હતું. બાદમાં બંને છુટા પડી ગયા હતા. બીજા દિવસે આરોપી તેના ઘરે જતા ઘરે હાજર પુત્રીને આરોપી તેના ફ્રેન્ડનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેના બંને સંતાનો નીચે રમવા ગયા હતા. બાદમાં આરોપીએ તેને લગ્નની વાતચીત કરી હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ આરોપી અવાર-નવાર તેને લગ્નની  વાત કરી દૂષ્કર્મ આચરતો હતો.નવરાત્રી પહેલા આરોપી આવતા બને તેની  ફ્રેન્ડ કે જે અયોધ્યા ચોક પાસે રહે છે તેના ઘરે ગયા હતા. જયાં પણ આરોપીએ દૂષ્કર્મ આચર્યું હતું.  આરોપીએ તેના માતા સાથે ફોન પર વાતચીત કરાવતા તેને ‘હું પરણીત છું, સંતાનો છે’ તેમ કહેતા તેણે વાંધો નહીં તમે બને એકબીજાને પસંદ કરછો છો, તમે રીલેશનશીપમાં રહો, મને કોઈ વાંધો નહીં. તેમ જણાવ્યું હતું. બાદમાં તેણે આરોપીની બહેન સાથે પણ વાત કરી હતી. 

દિવાળી ઉપર તે, પતિ અને આરોપી સહિતના સાથે ઉજૈન ફરવા ગઈ હતી. જયાંથી પરત ફરતી વખતે પતિને આરોપી સાથે સંબંધ હોવાની શંકા જતા તેણે આરોપીનો ફોન ચેક કરતા તેમાં બંનેના ફોટા જોઈ લીધા હતા. જયાંથી તા.ર૬ના પરત આવ્યા બાદ પતિએ ફોટા બાબતે વાત કરવા તેના પરિવારજનોને બોલાવ્યા હતા. આ સમયે ત્યાં હાજર આરોપીએ વાતચીત સમયે તેને અપનાવવાની વાત કરી હતી. એટલું જ નહીં આરોપીએ તેને તેની કારમાં જૂનાગઢ લઈ ગયો હતો. પરંતુ તે પસંદ ન હોવાનું જણાતા તેને પરત રાજકોટ જવાનું કહેવાતા તે ત્યાંથી તે રાજકોટ આવી ગઈ હતી. બાદમાં તે ફરીથી આરોપીના ઘરે જૂનાગઢ જતાં લગ્નની વાત સમયે આરોપી કઈ બોલતો ન હોવાથી તે પરત રાજકોટ આવી ગઈ હતી. બીજી તરફ પતિએ ગઈ તા.૭-૧૧-રપના છૂટાછેડા લઈ લીધા હતા. હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
મેટોડા જી.આઇ.ડી.સી. માં કંપનીમાંથી રૂા.6.16 લાખની ચોરી | Rs 6 16 lakh stolen from company in Metoda …

મેટોડા જી.આઇ.ડી.સી. માં કંપનીમાંથી રૂા.6.16 લાખની ચોરી | Rs 6 16 lakh stolen from company in Metoda ...

ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો…

ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો...

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…

1 month ago
ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

6 months ago
પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર | punja…

પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર | punja…

7 months ago
ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against …

ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News