gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટોડા જી.આઇ.ડી.સી. માં કંપનીમાંથી રૂા.6.16 લાખની ચોરી | Rs 6 16 lakh stolen from company in Metoda …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
મેટોડા જી.આઇ.ડી.સી. માં કંપનીમાંથી રૂા.6.16 લાખની ચોરી | Rs 6 16 lakh stolen from company in Metoda …
3
VIEWS
Share on FacebookShare on Twitter

ઓફીસનાં કાચ અને લોક તોડી ચોરી કરાઇ

મેટોડા પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોને પકડવા કવાયત શરૂ કરી 

રાજકોટ: મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૨માં આવેલી લેક્સમો પોલિફ્લેક્સ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરો  કંપનીનાં એકાઉન્ટ ઓફીસનાં દરવાજાનો લોક અને કાચ તોડી ટેબલના ડ્રોવરમાંથી રૂા.૬ લાખ અને એડમિનિસ્ટ્રેશન એરીયામાં ટેબલના ડ્રૌવર માંથી બે ફોન મળી કુલ રૂા.૬.૧૬ લાખની ચોરી કર્યાની કંપનીના માલીક દીપકભાઇ મોહનભાઇ ઘેડીયા (ઉ.વ.૪૯ રહે.ભરતવન સોસાયટી, અમીનમાર્ગ) એ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દીપકભાઇએ પોલીસને જણાવ્યું કે તેની કંપની એગ્રીકલ્ચરના એલ.ડી.પી. પ્લાસટીકના પાઇપ બનાવવાનં  કામ કરે છે તેમા ૨૪ કર્મચારીઓ કામ કરે છે મોટાભાગના પર પ્રાંતિય છે કંપનીમાં બહારથી આવતા ટ્રક અને અન્ય ભાડા ચૂકવવા માટે મેન્ટેનન્સ અને પરચુરણ ખર્ચા માટે રોકડા રૂપિયા રાખવા પડે છે જે એકાઉન્ટની ઓફીસમાં રખાય છે ગઇ તા.૨૫નાં રૂા.૬,૦૦,૫૦૦ ઓફીસનાં  ડ્રોવરમાં રાખેલાં હતા બીજા દીવસે તા.૨૬નાં કંપનીમાં બુધવારની રજા હતી.

આજે સવારે તેને કંપનીનાં મશીન ઓપરેટર અવધેશભાઇએ કોલ કરી કંપનીમાં ચોરી થયાની જાણ કરતા તેણે અન્ય સ્ટાફને જાણ કરી તે પણ કંપનીએ પહોચ્યાં હતાં. જ્યાં જોતા તેની ઓફીસ અને બાજુની એકાઉન્ટની ઓફીસના દરવાજાના કાચના લોક તુટેલા હતા. તપાસ કરતા ટેબલનાં ડ્રોવરમાં રાખેલા રૂા.૬ લાખ તેમજ એડમિનિસ્ટ્રેશન એરીયાના ડ્રોવરમાંથી રૂા.૧૬ હજારની કિંમતના બે ફોન જોવા નહીં મળતા ચોરી થયાની જાણ થઇ હતી. બાદમાં આ મામલે ફરીયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો…

ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો...

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked ...

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens' uproar over sewage issues in K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

5 months ago
કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

1 year ago
VIDEO : ઈટાવામાં કથાકાર સાથે દુર્વ્યવહાર બાદ મામલો બિચક્યો, ટોળાનો પોલીસ પર પથ્થમારો, વાહનો તોડ્યા

VIDEO : ઈટાવામાં કથાકાર સાથે દુર્વ્યવહાર બાદ મામલો બિચક્યો, ટોળાનો પોલીસ પર પથ્થમારો, વાહનો તોડ્યા

1 year ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News