gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો | Transporter attacked in dispute over insura…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો | Transporter attacked in dispute over insura…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈન્સ્યોરન્સના રૃપિયા બાબતે ઝઘડો કરી  ટ્રાન્સપોર્ટર પર હુમલો કરી તેનો મોબાઇલ ફોન અને કારની ચાવી લઇને જતા રહેલા આરોપી સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ન્યૂ વી.આઇ.પી. રોડ સિદ્ધાર્થનગર પાસે અનન્યા હાઇટ્સમાં રહેતા અશોક કુમાર ઓમપ્રકાશ શર્મા શ્રી રંગ માર્કેટ એસ.એક્ષ. લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો  કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 31મી તારીખે સાંજે મારી ઓફિસ  પર આવીને શશીપાલ ઉર્ફે સોનુ (રહે. અમરદિપ હોમ્સ, સયાજીપુરા)  એ કહ્યું કે,તમારી બે ગાડીના ઇન્સ્યોરન્સના 70 હજાર રૂપિયા મને આપવાના બાકી છે, તે મને આપો. મેં તેને કહ્યું કે, હાલમાં મારી  પાસે  રૂપિયા નથી. મોડા તમને આપી દઇશ. શશીપાલ ટેબલ પરથી મોબાઇલ ફોન અને  કારની ચાવી લઇને બહાર નીકળી ગયો હતો. મેં તેની પાછળ જઇ મોબાઇલ તથા ચાવી પરત માંગતા તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી. મને ગાળો બોલી માર માર્યો હતો. ઓફિસની બહાર પડેલી લોખંડની કોઇ વસ્તુ મને માથામાં મારી દીધી હતી. ત્યારબાદ તે ચાવી અને મોબાઇલ લઇને જતો રહ્યો હતો. હું હરણી પોલીસ સ્ટેશન આવતા મને ઇજા થઇ  હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મને માથાના ભાગે છ ટાંકા આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

Next Post
ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ | amr…

ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ | amr...

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness...

ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધ…

ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘યુપીમાં 2027ની ચૂંટણી ‘INDIA’ ગઠબંધન સાથે લડીશું’, અખિલેશ યાદવની મોટી જાહેરાત

11 months ago
લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

6 months ago
જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

8 months ago
ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News