gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Republic Day 2026 History : આજે આખો દેશ હર્ષોલ્લાસ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને લાગુ થયાને આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર્ણ પ્રજાસત્તાક’ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ની 150મી વર્ષગાંઠની થીમ પર આધારિત છે, જેની ભવ્ય ઝલક કર્તવ્ય પથ પરની પરેડમાં જોવા મળશે.

બંધારણ લાગુ કરવામાં 2 મહિનાનો વિલંબ કેમ? 

ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ બનીને તૈયાર થઈ ગયું હતું અને તે જ દિવસે બંધારણ સભા દ્વારા તેને અપનાવી લેવામાં આવ્યું હતું. પરંતુ તેનો અમલ કરવા માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોવામાં આવી હતી. આ વિલંબ પાછળનું કારણ આઝાદીની લડત સાથે જોડાયેલું છે.

26 જાન્યુઆરીની તારીખનું ઐતિહાસિક મહત્વ 

વાસ્તવમાં, 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે દેશમાં ‘પૂર્ણ સ્વરાજ’ નો નારો આપ્યો હતો. 19 ડિસેમ્બર 1929ના રોજ લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુએ રાવી નદીના કિનારે તિરંગો લહેરાવીને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગ કરી હતી. તે સમયે નક્કી કરાયું હતું કે જાન્યુઆરીના છેલ્લા રવિવારે (જે 26 જાન્યુઆરી હતી) ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે. આ ઐતિહાસિક તારીખની યાદને અમર રાખવા માટે જ 26 જાન્યુઆરીને બંધારણ લાગુ કરવા માટે પસંદ કરવામાં આવી હતી.

આ વર્ષના મુખ્ય આકર્ષણ અને અતિથિઓ 

77માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ઉપસ્થિત છે. આ વર્ષે પરેડમાં પ્રથમ વખત ‘બેટ્રિયન ઊંટ’ અને નવી રચાયેલી ‘ભૈરવ બટાલિયન’ માર્ચ પાસ્ટ કરશે. પરેડમાં દેશના વિવિધ રાજ્યોની ઝાંખીઓ દ્વારા ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને કલાનું પ્રદર્શન કરવામાં આવશે.

બંધારણ દિવસ વિરુદ્ધ પ્રજાસત્તાક દિવસ 

નોંધનીય છે કે 26 નવેમ્બરને દેશમાં ‘બંધારણ દિવસ’ અથવા ‘કાયદા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે તે દિવસે બંધારણનો સ્વીકાર થયો હતો. જ્યારે 26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે તે કાયદો સમગ્ર દેશમાં સત્તાવાર રીતે અમલી બન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી | TMC vs BJP Cla…

ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી | TMC vs BJP Cla...

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર | Gold crosses 5…

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર | Gold crosses 5...

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાજસ્થાનમાંથી 10000 કિલો વિસ્ફોટક પકડાતાં હડકંપ | 10 000 KG Ammonium…

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાજસ્થાનમાંથી 10000 કિલો વિસ્ફોટક પકડાતાં હડકંપ | 10 000 KG Ammonium...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

2 weeks ago
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ …

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ …

1 year ago
VIDEO: ‘અમે ભારતના સૌથી મોટા ભાગેડુ…’ લંડનમાં બર્થડે પાર્ટી કરતા^ જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત …

VIDEO: ‘અમે ભારતના સૌથી મોટા ભાગેડુ…’ લંડનમાં બર્થડે પાર્ટી કરતા^ જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત …

6 months ago
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22…

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News