gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી ગુજરાત આવી રહેલા શિપ પર હુમલો, ભયાનક આગ વચ્ચે 20 ક્રૂ મેમ્બરને બચાવાયા | At…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી ગુજરાત આવી રહેલા શિપ પર હુમલો, ભયાનક આગ વચ્ચે 20 ક્રૂ મેમ્બરને બચાવાયા | At…
0
VIEWS
Share on FacebookShare on Twitter

All Image Source – Twitter (X)

US-Iran War : મધ્ય-પૂર્વમાં ભારે તણાવ વચ્ચે ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા એક થાઈ કાર્ગો શિપ પર આજે (11 માર્ચ) હુમલો થયો છે. આ શિપ ગુજરાત આવી રહ્યું હતું. રિપોર્ટ મુજબ, જ્યારે શિપ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અજાણ્યા પ્રોજેક્ટાઈલે તેના પર હુમલો કર્યો છે, જેમાં શિપ પર ભીષણ આગ લાગી છે. રિપોર્ટ મુજબ, રેસ્ક્યૂ ઓપરેશન કરીને 20 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

20 ક્રૂ મેમ્બરોને બચાવી લેવાયા

શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, મયૂરી નારી નામની શિપ ઓમાનના ઉત્તર દરિયાકિનારાથી લગભગ 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે હુમલો કરાયો છે. થાઈલેન્ડ સરકારે પુષ્ટી કરી છે કે, ઘટના બાદ શિપ પર 23 ક્રૂ મેમ્બરોમાંથી 20ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ શિપ પર  છે.

ઓમાનના નૌકાદળે તુરંત રેસ્ક્યૂ હાથ ધર્યું

મરીન સૂત્રોના જણાવ્યા મુજબ, શિપને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં ઓમાનના નૌકાદળે તુરંત પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. રૉયલ થાઈ નેવી અને યુનાઈટેડ કિંગ્ડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશને કહ્યું કે, અજાણ્યા પ્રોજેક્ટાઈલથી કાર્ગો શિપ પર હુમલો થયો છે.

કયા હથિયારનો ઉપયોગ કરીને શિપ પર હુમલો કરાયો છે, તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. હજુ સુધી કોઈ દેશ કે સંગઠને પણ હુમલાની જવાબદારી લીધી નથી. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે સૌથી મહત્ત્વનો વેપારી માર્ગ છે. જોકે અમેરિકા-ઈઝરાલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને હોર્મુઝમાંથી પસાર થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે વિશ્વભરનો વેપાર અટવાઈ ગયો છે.

આ પણ વાંચો : ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની ‘સરપ્રાઇઝ’થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

યુદ્ધના કારણે મિડલ પૂર્વમાં સંકટ વધ્યું

મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની રહી છે, જેમાં ઈરાને હવે અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર વોર’ છેડવાની ખુલ્લી ધમકી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ જણાવ્યું છે કે, તેની એક બેન્ક પર થયેલા હુમલાના બદલામાં હવે આ પ્રદેશમાં આવેલી અમેરિકન અને ઈઝરાયેલી બેન્કો તથા આર્થિક કેન્દ્રો તેમના કાયદેસરના નિશાના પર છે, અને લોકોને આવી બેન્કોથી એક કિલોમીટર દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, ઈરાને ગૂગલ (Google), માઈક્રોસોફ્ટ (Microsoft), એનવીડિયા (Nvidia), આઈબીએમ (IBM) અને ઓરેકલ (Oracle) જેવી દિગ્ગજ ટેક કંપનીઓના ઈઝરાયલ અને ગલ્ફ દેશોમાં આવેલા ડેટા સેન્ટર્સ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યાદી જાહેર કરીને તેમને પણ લશ્કરી લક્ષ્યાંક ગણાવ્યા છે. ઈરાનનો આરોપ છે કે આ કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ સૈન્ય હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હવે આ પ્રાદેશિક સંઘર્ષ આર્થિક અને તકનીકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો : સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બન્યું ડેથ વેલી, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પનો દાવો – અમે 16 જહાજ ઉડાવ્યાં

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી ખાતેથી 'માતૃશક્તિ પોષણ' અને 'શ્રી શક્તિ વધામણા' કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિય…

લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિય...

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

5 months ago
હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

4 months ago
ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ | BJP leader post about t…

ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ | BJP leader post about t…

10 months ago
શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News