gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી | sensex soars 955…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2025
in Business
0 0
0
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી | sensex soars 955…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: ઈરાન અને ઈઝરાયલે યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી હોય તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 955.83 પોઈન્ટ ઉછળ્યો છે. જે 10.34 વાગ્યે 874.40 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ આજે 25000નું લેવલ ક્રોસ કરી 25257.95 થયો હતો. જે 10.36 વાગ્યે 252.35 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. 

પીએસયુ બેન્કોના શેરમાં આકર્ષક ઉછાળો

સ્થાનિક સ્તરે ચોમાસુ સામાન્ય રહેતાં વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી અંદાજ વધારવામાં આવ્યો છે. વધુમાં વૈશ્વિક શેરબજારોમાં સુધારાના સથવારે આજે પીએસયુ બેન્કોમાં આકર્ષક વોલ્યૂમ જોવા મળ્યા હતાં. કેનેરા બેન્ક 2.74 ટકા, યુનિયન બેન્ક 2.62 ટકા, મહારાષ્ટ્ર બેન્ક 2.56 ટકા, યુકો બેન્ક 2.50 ટકા, પીએસબી 2.37 ટકા, બેન્ક ઓફ બરોડા 2.35 ટકા, પીએનબી 2.12 ટકા, IOB 2.03 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યા હતાં. આ સિવાય અન્ય સરકારી બેન્કોમાં પણ 1 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. BSE  PSU બેન્ક ઈન્ડેક્સ 2.25 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સિવાય મેટલ, એનર્જી, આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી હતી. 

આ પણ વાંચોઃ સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન

રોકાણકારોની મૂડી 4.48 લાખ કરોડ વધી

બીએસઈ ખાતે એકંદરે સુધારાનો માહોલ નોંધાતા રોકાણકારોની મૂડીમાં 4.48 ટકા ઉછાળો નોંધાયો હતો. 174 શેરમાં અપર સર્કિટ અને 73 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતાં. આજે બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3746 પૈકી 2768 શેરમાં સુધારો અને માત્ર 799 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે.

શેરબજારમાં ઉછાળાના કારણો

  1. ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની સહમતિનો ટ્રમ્પનો દાવો
  2. ક્રૂડના ભાવોમાં 7.2 ટકાનો ઘટાડો
  3. એસએન્ડપી ગ્લોબલે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2025-26 માટે વધારી 6.5 ટકા કર્યો
  4. એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર
  5. ફેડ દ્વારા વ્યાજના દરો જુલાઈમાં ઘટવાના અંદાજો

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…
Business

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

February 12, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
Next Post
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go...

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં...

‘એર ઈન્ડિયાના બોઈંગ વિમાનો પ્રતિબંધ ફરમાવો, ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો’ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

‘એર ઈન્ડિયાના બોઈંગ વિમાનો પ્રતિબંધ ફરમાવો, ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો’ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

3 months ago
2025માં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, ચાંદી 1.45 લાખ જ્યારે સોનું 57 હજાર મોંઘું થયું | histor…

2025માં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, ચાંદી 1.45 લાખ જ્યારે સોનું 57 હજાર મોંઘું થયું | histor…

1 month ago
બિહારના મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત | five burned aliv…

બિહારના મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, એક જ પરિવારના 5ના દર્દનાક મોત | five burned aliv…

3 months ago
એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News