gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in INDIA
0 0
0
ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asaduddin Owaisi On Sambhal CO: ઉત્તર પ્રદેશના સંભલમાં તહેનાત CO કુલદીપ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જુમ્માની નમાઝ (શુક્રવારની નમાઝ) અંગે કડક સૂચનાઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો ઈરાનના સમર્થનમાં પ્રોટેસ્ટ કરશે અથવા રસ્તા અરાજકતા ફેલાવશે તેમનો પોલીસ ‘યોગ્ય ઈલાજ’ કરશે. જે લોકો ઈરાન માટે દુ:ખી થઈ રહ્યા છે તેમણે સીધા ઈરાન જતું રહેવું જોઈએ. હાલમાં CO કુલદીપ કુમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ COના નિવેદનની આકરી ટીકા કરી અને તેમના પર ભડક્યાં છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘આ દેશ કોઈના બારનો નથી જે અમને ક્યાંય જવા માટે કહી રહ્યા છે.’

દેશ COના બાપનો નથી

તમને જણાવી દઈએ કે, એક જાહેર રેલીને સંબોધિત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ‘મેં પણ સંભલ COનો વીડિયો જોયો છે. તેમાં તેઓ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમોને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને ઈરાનનું નામ લઈને ધમકાવે છે. શું આ દેશ તેમના (CO)ના બાપનો છે? દેશ બંધારણથી ચાલશે કે કોઈના શબ્દોથી?’

શા માટે કોઈના અધિકારો છીનવાઈ રહ્યા છે?

ઓવૈસીના મતે સંભલ CO બેન્જામિન નેતન્યાહૂની ‘બોલી’ બોલી રહ્યા છે. શું ગેરંટી છે કે જો કાલે ઈઝરાયલના સમર્થનમાં રેલી કાઢવામાં આવશે તો તેઓ તેને રોકી દેશે? તેના બદલે તે જય-જયના નારા લગાવશે. આ દેશમાં વાણીની સ્વતંત્રતા છે, કાયદો પણ છે, તો પછી શા માટે કોઈના અધિકારો છીનવાઈ રહ્યા છે?

જાણો કોના પર ભડક્યાં ઓવૈસી

બીજી તરફ ઈરાન યુદ્ધ અને પીએમ પર બોલતા AIMIM ચીફે કહ્યું કે, ‘ભારત આ રીતે કેમ વર્તન કરી રહ્યું છે? દેશના વડાપ્રધાને ઈરાન પરના હુમલાની નિંદા કરવી જોઈતી હતી. પીએમએ દોહા, દુબઈ, બહેરીન અને કુવૈતમાં થયેલી ઘટનાઓની નિંદા કરવી જોઈતી હતી. તમે જઈને ટ્રમ્પ અને નેતન્યાહૂ સાથે કેમ બેસી ગયા? શું આ જ આપણી વિદેશ નીતિ છે? અમે 80 વર્ષથી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારત હંમેશા પેલેસ્ટિનિયનો સાથે એકજૂઠ ઉભું રહ્યું છે. કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્ર પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમે પણ પાકિસ્તાન પર પણ હુમલો કર્યો. લોકો પૂછી શકે છે: તે કેવી રીતે વાજબી હતું? યુએન ચાર્ટરની કલમ 51 આપણને આવું કરવાનો અધિકાર આપે છે. પરંતુ ટ્રમ્પ અને નેતન્યાહૂએ ઈરાન પર હુમલો કેમ કર્યો?’

ઈરાનની ચિંતા હોય તો ત્યાં જતા રહો

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં શાંતિ સમિતિની બેઠકમાં સંભલના CO (પોલીસ કમિશનર) એ કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં જે કોઈને પણ ઈરાનની ચિંતા થઈ રહી છે તેઓ જહાજમાં બેસીને ઈરાન જતા રહો અને ત્યાંથી લડાઈ લડો.  COએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શુક્રવારની નમાજ દરમિયાન કોઈપણ દેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અથવા કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કરવો એ સાંખી લેવામાં નહીં આવે. 

આ પણ વાંચો: LIVE : શારજહાંમાં અમેરિકન ઓઈલ જહાજ પર હુમલો, ઈરાકમાં US એમ્બેસી પર એર સ્ટ્રાઈક, ઈરાનનું તાબ્રિઝ ખાલી કરવા ઈઝરાયલની ધમકી

રસ્તાઓ પર નમાજ પઢવા સામે સૂચનાઓ જારી કરતા CO એ કહ્યું હતું કે, કોઈએ મસ્જિદની બહાર રસ્તા પર કોઈ વ્યક્તિ નમાઝ અદા નહીં કરશે. જો કોઈ કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જેલ હવાલે કરી દેવાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di...

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS...

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

3 months ago
10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

8 months ago
વિજય જાણી જોઇને રેલીમાં મોડો આવ્યો જેથી ભીડ થાય, 41ના મોત મામલે પોલીસનો આરોપ | karur stampede fir bl…

વિજય જાણી જોઇને રેલીમાં મોડો આવ્યો જેથી ભીડ થાય, 41ના મોત મામલે પોલીસનો આરોપ | karur stampede fir bl…

10 months ago
ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ | Home guard of Traj villag…

ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ | Home guard of Traj villag…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News