gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નીરસ, આપણું રાજ્ય છેક 16મા સ્થાને | gujarat ranks…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નીરસ, આપણું રાજ્ય છેક 16મા સ્થાને | gujarat ranks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Govt: ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં દેશભરમાં ગુજરાત છેક 16માં સ્થાને છે. જેને લઈને કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે, આ બાબત દર્શાવે છે કે, રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર ગુજરાતના મોટા-મોટા દાવા વચ્ચે રાજ્યના નાગરિકો માટે પરિવહનના ઉત્તમ વિકલ્પ એવા ઈલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે.

આ પણ વાંચોઃ પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો

કોંગ્રેસનો સરકાર પર પ્રહાર

કોંગ્રેસે આ મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, ‘પેટ્રોલ- ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એ વખતે ઈલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉત્તમ વિકલ્પ બન્યો છે. પરંતુ નાગરિકોને ઈલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં સરકાર નિષ્ફળ રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન રાજ્ય સરકારના પ્રયાસોનાં સૂચકાંકમાં 100માંથી 37 સ્કોર, રીસર્ચ અને ડેવલોપમેન્ટ સૂચકાંકમાં 46 સ્કોર, ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ સૂચકાંકમાં 24 સ્કોર મેળવ્યો છે. 

આ પણ વાંચોઃ ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો

ગુજરાતમાં માત્ર 942 ઈલેક્ટ્રિક બસો છે. છ વર્ષમાં ગુજરાતમાં માત્ર 7923 વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સબસિડી પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2018થી 2021માં માત્ર 87 ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી પૂરી પાડવામાં આવી છે. ઈલેક્ટ્રિક વ્હીકલની સબસિડીના નામે તંત્રમાં થતા ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે છે.

ઈલેક્ટ્રિક મોબિલ્ટી ઈન્ડેક્સઃ ગુજરાતને કેટલો સ્કોર અપાયો? 

બાબત 100માંથી સ્કોર
સરકારનો પ્રયાસ 37
સંશોધન-વિકાસ 46
ચાર્જિંગ પોઇન્ટ 24
ખાનગી ઈ-વ્હીકલ 51

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…
GUJARAT

ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…

March 26, 2026
અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…
GUJARAT

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

March 26, 2026
Next Post
પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea...

ફાર્મ પર પત્ની નહીં મળતા આવેશમાં આવી પતિનો રોડ પર જ ઝેર પી આપઘાત | Padra: Unable to find wife on far…

ફાર્મ પર પત્ની નહીં મળતા આવેશમાં આવી પતિનો રોડ પર જ ઝેર પી આપઘાત | Padra: Unable to find wife on far...

ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો | garba …

ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો | garba ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

1 week ago
છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

3 weeks ago
શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

3 months ago
શમા પરવીન 10000 લોકોને ‘જેહાદ’ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી | shama parveen online…

શમા પરવીન 10000 લોકોને ‘જેહાદ’ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી | shama parveen online…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News