gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Theft Case : વડોદરા શહેર જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક્સ ચીજોના શોરૂમ ધરાવતી એજન્સીના વડોદરાના ગોડાઉનમાંથી રૂ.17 લાખ ઉપરાંતની કિંમતના સાધનોની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

વિજય સેલ્સ ઇન્ડિયા નામની એજન્સીના પદમલા ખાતે આવેલા ગોડાઉનના ક્લસ્ટર મેનેજર નિકુંજ પાઠકે પોલીસને જણાવ્યું છે કે તાજેતરમાં સ્ટોકની ગણતરી દરમિયાન રેકર્ડ પરના આંકડા અને હાજર સ્ટોકમાં ફેરફાર જણાતા કંપનીએ ઓડિટ કરાવ્યું હતું તેમ જ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યા હતા. 

આ દરમિયાન ડિલિવરી માટે રાખેલા ટેમ્પાઓ પૈકીના એક ટેમ્પાના ડ્રાઇવર દર્શન કંચનભાઈ વસાવા (સુગમપાર્ક સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે,વાઘોડિયા રોડ) ડિલિવરી માટે આપેલા સાધનો કરતાં વધુ 10 એસી અને 1 એલઇડી ટીવી ટેમ્પામાં મુકતા નજરે પડ્યા હતા.

કંપનીએ વધુ તપાસ કરતા છેલ્લા આઠ મહિનાના સમયગાળા દરમિયાન કુલ 30 એસી અને 15 એલઇડી ટીવી મળી 17.17 લાખ ની કિંમતના સાધનોની ચોરી થયાની વિગતો જણાઈ આવી છે. જેથી પોલીસે ડ્રાઇવર દર્શન વસાવા સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કંપની દ્વારા બીજા સીસીટીવી ફૂટેજો ની તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Next Post
જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | ...

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ...

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

The Sacred Balinese “Fire Horse” Dance: Sanghyang Jaran Dance

1 year ago
‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

ભારત પર આજથી 50% ટ્રમ્પ ટેરિફ, જુઓ કયા કયા ક્ષેત્રોમાં તેની અસર દેખાશે, કોણ સુરક્ષિત? | trump 50 per…

10 months ago
બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News