gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ISRO Declared 2025 ‘Gaganyaan’ Year: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના પ્રમુખ વી. નારાયણને 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, ‘અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યા છે અને આશરે 3000 પરીક્ષણ હજુ બાકી છે. હાલ દિવસ-રાત યુદ્ધના ધોરણે ગગનયાન કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. ગગનયાન કાર્યક્રમને ડિસેમ્બર, 2018માં મંજૂરી આપી હતી, જેનો હેતુ ભારતને માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતા પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ માણસોને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે અને લાંબાગાળાના માનવ અંતરિક્ષ સંશોધન માટે જરૂરી ટેક્નોલોજીને વિકસિત કરવામાં આવશે.’ 

2025 ગગનયાન વર્ષ તરીકે જાહેર

વી. નારાયણને કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘આ વર્ષ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અમે તેને ગગનયાન વર્ષ જાહેર કરીએ છીએ. માણસોને મોકલતા પહેલાં ત્રણ માનવ રહિત મશીનની યોજના બનાવવામાં આવી છે, જેમાંથી પહેલું મિશન આ વર્ષે ડિસેમ્બરમાં લૉન્ચ થશે. ઈસરોએ અત્યાર સુધી 7200થી વધારે ટેસ્ટ પૂરા કર્યા છે અને લગભગ 3 હજાર પરીક્ષણ હજુ બાકી છે અને કામ 24 કલાક ચાલી રહ્યું છે. 

આ પણ વાંચોઃ મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

ઈસરો પ્રમુખે હાલમાં જ પૂરા થયેલા SpaDeX મશીનના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે, આ ટેક્નોલોજી પ્રદર્શન મિશન માટે ફક્ત 10 કિલો ઈંધણ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ, આ મિશન ફક્ત 5 કિલો ઈંધણમાં જ સફળતાપૂર્વક પૂરૂ કરી દેવામાં આવ્યું, જેનાથી બાકી વધેલા ઈંધણનો ઉપયોગ આગામી પ્રયોગો માટે કરવામાં આવી શકે. ઈસરોની વેબસાઇટ અનુસાર, SpaDeX એક વાજબી ટેક્નોલોજીકલ પ્રદર્શન મિશન રહ્યું, જેમાં બે નાના સેટેલાઇટને PSLVથી પ્રોજેક્ટ કરી અંતરિક્ષમાં ડૉકિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું. 

2025માં અનેક મહત્ત્વના મિશનની યોજના

આ વિશે વધુ વાત કરતા વી. નારાયણને કહ્યું કે, 2025માં અનેક મહત્ત્વના મિશનની યોજના બનાવવામાં આવી છે. જેમાં NASA-ISRO સિંથેટિક અપર્ચર રડાર સેટેલાઇટ પણ સામે છે, જેને ભારતના સ્વદેશી લૉન્ચ વાહનથી લૉન્ચ કરવામાં આવશે. આ સિવાય એક કોમર્શિયલ મિશન અને સંચાર સેટેલાઇટ પણ આ વર્ષના કાર્યક્રમમાં સામેલ છે. ડિસેમ્બર 2025 સુધી ‘વ્યોમમિત્ર’ નામના માનવ જેવા રોબોટ સાથે પહેલું માનવ રહિત મિશન લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બે અન્ય માનવ રહિત મિશન થશે. 

આ પણ વાંચોઃ ‘અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..’ ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત

આ વિશે ઈસરો પ્રમુખે પત્રકારોને જણાવ્યું કે, ‘આ વર્ષે લગભગ દર વર્ષે એક લૉન્ચ નક્કી છે. વર્ષના અંત સુધી પહેલું માનવ રહિત મિશન ‘વ્યોમમિત્ર’ લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બે અન્ય માનવ રહિત મિશન લૉન્ચ થશે અને 2027ના પહેલાં ત્રણ મહિના સુધી આપણે પહેલા માણસને અંતરિક્ષમાં મોકલવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ.’ ઈસરોની તૈયારીઓ ભારતને અંતરિક્ષ મહાશક્તિ બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે. ગગનયાન મિશનના સફળ અમલીકરણ સાથે ભારત, અમેરિકા, રશિયા અને ચીન બાદ દુનિયાનો ચોથો દેશ બની જશે જે સ્વદેશી ટેક્નિકથી અંતરિક્ષમાં માણસ મોકલશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma…

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma...

‘મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું’, ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp …

'મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું', ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp ...

રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકરને ‘JJ’ સંબોધન કરીને પૂછ્યા ત્રણ સવાલ, સર્જાયું રાજકીય ઘમસાણ | Rahul…

રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકરને ‘JJ’ સંબોધન કરીને પૂછ્યા ત્રણ સવાલ, સર્જાયું રાજકીય ઘમસાણ | Rahul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

7 months ago
લોનના સ્વરૂપમાં સોનુ લેનારા જ્વેલર્સ પર માર્જિન કોલ્સનું વધી રહેલું દબાણ | Rising pressure of margin…

લોનના સ્વરૂપમાં સોનુ લેનારા જ્વેલર્સ પર માર્જિન કોલ્સનું વધી રહેલું દબાણ | Rising pressure of margin…

12 months ago
બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

4 months ago
જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News