gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Two Surendranagar Friends Dead in Road Accident: સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રો માટે ઉજ્જૈન મહાકાલની યાત્રા અંતિમ યાત્રા બની ગઈ હતી. મધ્ય પ્રદેશના બદનાવર પાસે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે એક મિત્ર ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

બાઈક સવારને બચાવવા જતાં કાર 20 ફૂટ ખાઈમાં ખાબકી

મળતી માહિતી અનુસાર, આ ત્રણ મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને પોતાની બાધા પૂરી કરવા માટે કાર લઈને ગયા હતા. પરત ફરતી વખતે બદનાવર પાસે એકાએક એક બાઈક સવાર આડો ઉતરતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ધડાકાભેર પલટી મારીને આશરે 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.

બે મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ

આ ગમખ્વાર અકસ્માતમાં જયદીપસિંહ ઝાલા અને કાનભા પરમાર મોત નિપજ્યું હતું. જ્યારે યશ દંગી ગંભીર ઈજાગ્રસ્ત, જે હાલ રતલામની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનોના પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ પરિવારોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. રતનપર ખાતે હજારોની મેદની અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજવામાં આવી હતી.

ઝાલાવાડ પંથકમાં ગમગીની

ક્ષત્રિય સમાજના બે આશાસ્પદ યુવાનોના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. હસતા-રમતા દર્શન કરવા ગયેલા યુવાનોના અકાળે અવસાનથી સ્થાનિક મિત્ર વર્તુળ અને સમાજમાં ઘેરા શોકની લાગણી છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm...

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal...

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સનાથલથી બગોદરા સુધીનો હાઈવે મોટા ખાડાંથી બિસ્માર બન્યો | The highway from Sanathal to Bagodara was d…

સનાથલથી બગોદરા સુધીનો હાઈવે મોટા ખાડાંથી બિસ્માર બન્યો | The highway from Sanathal to Bagodara was d…

11 months ago
AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

8 months ago
બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol …

બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol …

1 year ago
મિલકત દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત |…

મિલકત દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News