gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉડતા ભાવનગર : શહેર-જિલ્લામાં છેલ્લા 6 માસમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો | Drugs and mar…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
ઉડતા ભાવનગર : શહેર-જિલ્લામાં છેલ્લા 6 માસમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો | Drugs and mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેર-જિલ્લાના જુદા જુદા 9 પોલીસ મથકમાં 14 શખ્સ સામે એનડીપીએસ હેઠળ ગુના નોંધાયા

– એસઓજીએ કુલ રૂા. 23.17 લાખની કિંમતનું 231.71 ગ્રામ ડ્રગ્સ તથા રૂા. 31.76 લાખની કિંમતનો 662 કિલો ગાંજો ઝડપ્યો

ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજા જેવા નશાકારક પદાર્થના ચોરી છુપીથી વેચાય અને સેવનની બદી વ્યાપેલી છે.યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે.ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા છ માસમાં રૂ. ૨૩.૭૧ લાખનું ડ્રગ્સ અને રૂ.૩૧.૭૬ લાખની કિંમતનો લીલો અને સૂકો ગાંજો સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે ભાવનગરે ઝડપી લઇ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા છે.

ભાવનગર શહેર જિલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી જિંદગીનો વેળા ફાટ કરી રહ્યું છે. તેની સાથે સાથ ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજાની વેચાણની પ્રવર્તી દિનપ્રતિદિન વધી રહી છે.ડ્રગ્સ અને ગાંજા જેવા નશાના કારોબારને નાથવા ભાવનગર પોલીસ તંત્રએ કમર કસી છે.અને યુવાધનને નાશના રવાડે ચડતું અટકાવવા માટે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને છેલ્લા છ માસ દરમિયાન ભાવનગર શહેર જિલ્લામાંથી એસઓજીએ કુલ રૂ.૨૩.૧૭ લાખની કિંમતનું ૨૩૧.૭૧ ગ્રામ ડ્રગ્સ તથા રૂ. ૩૧.૭૬ લાખની કિંમતનો ૬૬૨ કિલો ગાંજો ઝડપી લીધો હતો. જ્યારે શહેર અને જિલ્લાના અલગ અલગ ૯ પોલીસ મથકોમાં ૧૪ શખ્સો સામે એનડીપીએસ હેઠળ ગુના નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવનગરના ગ્રામ્ય પંચકોમાં ગાંજાનું વાવેતર મોટી સંખ્યામાં થાય છે.અને ખેતરમાં ઉભા પાકની આડમાં વાવેતર કરી નશાનો કારોબાર ચલાવતા હોય છે. તો ભાવનગર પંથકમાં એક મહિલા ઓરડીમાં ગાંજો છુપાવી નશાનો વેપલો ચલાવતી પકડાઈ હતી. જ્યારે ભાવનગર ગ્રામ્ય પંથકમાં આવેલા એક આશ્રમમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હોવાના દાખલા પણ મોજુદ છે. ભાવનગર શહેર જિલ્લામાં ગાંજાના વાવેતર અને વેચાણની પ્રવૃત્તિ વધી રહી છે તેની સાથો સાથ ડ્રગ્સનો વેપલો પણ વધ્યો છે. અમદાવાદથી ડ્રગ્સની ડીલીવરી આપવા માટે ભાવનગર આવેલા શખ્સ અને ડીલેવરી લેનાર શખ્સને ભર બજારમાંથી પોલીસે ધરબોચી લીધા હતા. ભાવનગર જિલ્લાના દાઠા પંથકમાંથી છેલ્લા છ માસ દરમિયાન સૌથી વધારે ૪૪૦.૪૦ કિલો ગ્રામ  રૂ.૨૨,૦૫,૫૦૦ નો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ ભાવનગર ગ્રામ્ય પંથકોમાં ગાંજાનું વાવેતર થતું હોય ખેતરોમાં ઉગાવેલા ૬૨ જેટલા ગાંજાના લીલા છોડ ઝડપી લીધા હતા. આમ ભાવનગર શહેર જિલ્લામાં ગાંજા અને ડ્રગ્સની બદીને ડામી દેવા પોલીસ તંત્ર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તદઉપરાંત શંકાસ્પદ સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

નશાના કારોબારને ડામી દેવા પોલીસ કટિબદ્ધ – એસપી 

ભાવનગરમાં ગાંજા અને ડ્રગ્સ જેવા નશાના કારોબારને ડામી દેવા પોલીસ તંત્ર કટિબધ્ધ છે.તથા એસઓજી વર્ષ ૨૦૨૫ના આરંભે માર્ચ મહિનામાં એક ઇસમને ૩૩.૭૧ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડયા હતા.તેમજ મે માસમાં બે ઇસમને ૧૯૮ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે.તેમજ પોલીસ તંત્ર દ્વારા ગાંજો ,ડ્રગ્સ જેવા માદક પદાર્થોને ઝડપી લેવા માટે વારવાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હોય છે. તેમ એસપી ડા.હર્ષદ પટેલે જણાવ્યું હતું.

ભાવનગરમાંથી ઝડપાયેલા ગાંજાનું સરવૈયું

પોલીસ

ગાંજો

રકમ

સ્ટેશન

 કિ.ગ્રા.

(લાખ)

બગદાણા

૫૪.૬૦

૩.૨૭

મહુવા
ગ્રામ્ય

૬૨.૭૦

૩.૧૪

દાઠા

૪૪૦.૪૦

૨૨.૦૫

સિહોર

૫.૨૭

૦.૫૭

વરતેજ

૫૨.૦૭

૨.૬૦

નિલમબાગ

૦.૫૨

૦.૭૨

અલંગ

૨.૩૧

૦.૨૩

તળાજા

૪.૭૪

૦.૪૭

કુલ

૬૬૨.૪૮

૩૩.૪૩

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…
GUJARAT

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

February 13, 2026
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
Next Post
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar...

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis...

UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha…

UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

10 months ago
અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ | Vio…

અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી, મસ્કાબન-સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ | Vio…

2 months ago
VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ…

VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ…

10 months ago
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્…

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News