gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Devendra Fadnavis: મહારાષ્ટ્રના એક ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મોટું નિવેદન આપ્યું છે. વિધાનસભા પરિષદના સભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ સાથે કરી છે. આ ઉપરાંત ધારાસભ્ય પરિણય ફુકેએ કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને દેશનું નંબર-વન રાજ્ય બનાવ્યું છે.’

મુખ્યમંત્રી ફડણવીસ રામ-કૃષ્ણ અને મહાદેવ જેવા છે: પરિણય ફુકે

આટલું જ નહીં, ધારાસભ્ય પરિણય ફુલેએ વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને નંબર વન રાજ્ય બનાવ્યું છે. અમે તેમના ભજન ગાઈએ છીએ કારણ કે તે અમારા માટે ભગવાન જેવા છે. મને ખબર નથી કે દેવેન્દ્ર ફડણવીસ ભગવાન છે કે નહીં, પરંતુ તેઓ ભગવાન જેવા વ્યક્તિ છે. તેમનું પાત્ર શ્રી રામ જેવું છે અને બુદ્ધિ કૃષ્ણ જેવી છે. તેમની સહનશીલતા બિલકુલ મહાદેવ જેવી છે, તેમનામાં ઝેર પણ પીવાની ક્ષમતા છે.’

ધારાસભ્ય ફુકેએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમાં સૂર્યનું તેજ અને ચંદ્રની શાંતિ છે.’ આવી સ્થિતિમાં, મુખ્યમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરિણય ફુકેએ તેમની પ્રશંસા કરી.

નાગપુર વિધાન ભવનનું વિસ્તરણ કરવામાં આવશે

આ ઉપરાંત, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે કહ્યું છે કે, નાગપુર વિધાન ભવનનું વિસ્તરણ કરવામાં આવશે. આ માટે, નવા વહીવટી સંકુલની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટરે રાહુલ નાર્વેકર સમક્ષ નવી ઇમારતોનો ગ્રાફ રજૂ કર્યો છે.

હકીકતમાં, નાગપુર વિધાન ભવનના પરિસરમાં એક નવું 7 માળનું સંકુલ બનાવવામાં આવશે. આ દરમિયાન, હાલની ઇમારતની ઐતિહાસિક સ્થાપત્ય શૈલીને પણ સાચવવામાં આવશે. નવી ઇમારતમાં એક જ છત હેઠળ એક કેન્દ્રીય ચેમ્બર, વિધાનસભા ચેમ્બર, વિધાનસભા પરિષદ ચેમ્બર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભા પરિષદ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાના કાર્યાલયો હશે.

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha…

UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે | UIDAI Alert Aadha...

સૈયદ વાસણા અને કીશન વાડીમાં દબાણો કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, ઓટલા તોડાયા: ત્રણ ટ્રક માલ સામાન કબજે | I…

સૈયદ વાસણા અને કીશન વાડીમાં દબાણો કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, ઓટલા તોડાયા: ત્રણ ટ્રક માલ સામાન કબજે | I...

વર્ષે 3.5 લાખ ગુજરાતીઓ યુરોપ પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના શહેરોમાં ‘ટુરિસ્ટ ગો હોમ’ ની નારેબાજી!!! …

વર્ષે 3.5 લાખ ગુજરાતીઓ યુરોપ પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના શહેરોમાં 'ટુરિસ્ટ ગો હોમ' ની નારેબાજી!!! ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

7 months ago
ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ MSME ક્ષેત્રમાં NPA વધવાની ભીતિ | Tariff war also poses a risk to banks…

ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ MSME ક્ષેત્રમાં NPA વધવાની ભીતિ | Tariff war also poses a risk to banks…

9 months ago
અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

7 months ago
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash…

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News