gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉતરાખંડમાં વડોદરાના 5 પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત | 5 tourists from Vadodara stranded in Uttarakha…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
ઉતરાખંડમાં વડોદરાના 5 પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત | 5 tourists from Vadodara stranded in Uttarakha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉતરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભારે વરસાદ વરસતા ભૂસ્ખલન થવા સાથે નદીઓમાં ઘોડાપૂર આવતા ગુજરાતના 141 પ્રવાસીઓ  ફસાયા છે. જેમાં વડોદરાના 5 પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલન થવાથી જનજીવન ખોરવાયું છે. ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને ખેર ગંગા નદીમાં પુરને કારણે લાખો ટન મલબા નીચે  આખું ગામ દબાઈ ગયું છે. અનેક લોકો હજુ પણ લાપતા છે. એનડીઆરએફ , એસડીઆરએફ સહિતના બચાવ દળો છેલ્લા કેટલાય કલાકોથી બચાવ કામગીરીમાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાંથી ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા અનેક પ્રવાસીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 141 પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા અનેક રસ્તા બંધ થઈ ગયા છે. હાલ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટિંગ શક્ય નથી. જેથી વાતાવરણ સાફ થશે ત્યારે પ્રવાસીઓને પરત લાવવાની કાર્યવાહી થઈ શકે તેમ છે.

કેદારનાથ પ્રવાસે ફસાયેલ વડોદરાના પ્રવાસીઓની યાદી

(૧) પવન ચોટવાણી (રહે- વારસિયા)
(૨) હેમંત મલગાંવકર (રહે- ઊંડેરા)
(૩) ટ્વિંકલ શાહ (રહે- વડોદરા)
(૪) ચેતન ખટીક (રહે- વડોદરા)
(૫) જીનલ પટેલ (રહે- અટલાદરા)

ટ્રાવેલ્સ કંપનીને મેસેજ થકી 6 લોકો સુરક્ષિત હોવાની જાણ કરી

વડોદરાથી કેદારનાથ પ્રવાસે ગયેલ 5 લોકો ગંગોત્રી ખાતે ફસાયા છે. હાલ તેઓ ગંગોત્રીના આર્મી કેમ્પ ખાતે હરિદ્વારના ડ્રાઇવર સાથે સુરક્ષિત છે. હેમંત મલગાંવકરએ ટ્રાવેલ્સ કંપનીને આ બાબતે મેસેજ થકી જાણ કરી હતી. આજે તમામના મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે. આર્મી કેમ્પ વિસ્તારમાં નેટવર્કનો ઇસ્યુ હોવાથી તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
માંડલની બજારોમાં અંતિમ દિવસોમાં રાખડીઓની ખરીદીમાં ઉત્સાહ | Excitement in buying Rakhis in the last d…

માંડલની બજારોમાં અંતિમ દિવસોમાં રાખડીઓની ખરીદીમાં ઉત્સાહ | Excitement in buying Rakhis in the last d...

શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |…

શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |...

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i…

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

6 months ago
રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

6 months ago
પાલીતાણા ખાતે આવેલ સીતાબા પ્રસુતિ ગૃહની હાલત કફોડી બની

પાલીતાણા ખાતે આવેલ સીતાબા પ્રસુતિ ગૃહની હાલત કફોડી બની

7 months ago
કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News