gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, હરદોઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 24 બાળકોને બચાવી લેવાયા | massi…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, હરદોઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 24 બાળકોને બચાવી લેવાયા | massi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP: Hardoi child hospital fire: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બુધવારે બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર કેમ્પસમાં અફરા- તફરી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલના ભોંયરામાં આગ લાગી હતી, પરંતુ ધુમાડાએ ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો. જેથી દર્દીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. દર્દીઓને બચાવવા માટે સીડી અને ધોતીના દોરડું બનાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : ‘શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?’ બંગાળી પ્રવાસીઓના ‘ઉત્પીડન’ મામલે મમતા બેનર્જીની પગપાળા કૂચ

સીડી લગાવી ધોતી બાંધીને દર્દીઓને નીચે ઉતાર્યા

આગની ઘટના દરમિયાન લગભગ બે ડઝન બાળકોને હોસ્પિટલમાં દાખલ હતા. તેમજ તેમના ઘણા પરિચિતો પણ હોસ્પિટલમાં હાજર હતા. હોસ્પિટલના નીચેના માળે લોકો સરળતાથી બહાર નીકળી ગયા હતા, પરંતુ બીજા માળે હાજર દર્દીઓ અને સગાઓને સીડી મૂકીને અને ધોતી બાંધીને નીચે લાવવામાં આવ્યા. કેટલાક ગંભીર બાળકોને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક હોસ્પિટલની બહાર રાખ્યા હતા.

આ પણ વાંચો : ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ

આગ ભોંયરા સુધી જ સીમિત રહેતા મોટી દુર્ઘટના બચી 

ઘટના અંગેની માહિતી મળતાં ફાયર બ્રિગેડ પહોંચી ગઈ અને ભોંયરામાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આ દરમિયાન આગને કારણે અફરા- તફરીનો માહોલ સર્જાયો  હતો. આગ દરમિયાન હોસ્પિટલોમાં અગ્નિશામક સાધનો નિષ્ફળ નીવડ્યા હતા. સદનસીબે આગને ભોંયરામાં જ કાબુમાં લઈ લેવામાં આવી હતી. જો તે વધુ ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગ કઈ રીતે લાગી હાલમાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

Next Post
Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

‘શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?’ બંગાળી પ્રવાસીઓના ‘ઉત્પીડન’ મામલે મમતા બેનર્જીની પગપા…

'શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?' બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે મમતા બેનર્જીની પગપા...

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર | Gujarat …

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

6 months ago
મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

3 months ago
જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમનો ખંભાલીડા અને વાંકીયા ગામની સીમ વિસ્તારમાં સપાટો : ખનીજની ચોરીનું મસમ…

ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર | Dakor Municipality’s surplus budget of Rs…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News