gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમનો ખંભાલીડા અને વાંકીયા ગામની સીમ વિસ્તારમાં સપાટો : ખનીજની ચોરીનું મસમ…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમનો ખંભાલીડા અને વાંકીયા ગામની સીમ વિસ્તારમાં સપાટો : ખનીજની ચોરીનું મસમ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Mining Case : જામનગર તાલુકાના ખંભાલિડા ગામ તેમજ વાંકિયા ગામની નદીના વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું જામનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીને જાણ થતાં જામનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીના ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સર્વેયર વગેરે દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 જે ચેકિંગ દરમિયાન બે જેસીબી મશીનો મારફતે ખનીજની ચોરી કરવામાં આવતી હતી, અને જુદા જુદા સાત ટ્રેક્ટરમાં ભરીને ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી ખાણ ખનીજ વિભાગની ટીમેં બે જેસીબી મશીનો અને સાત ટ્રેકટર સહિત રૂપિયા એકાદ કરોડની માલ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને સમગ્ર મામલામાં ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત આ મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |…

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |...

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો…

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો...

આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ …

આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

11 months ago
મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma…

1 year ago
વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News