gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરસંડાની ‘હેઝાક્લિન’ કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
ઉત્તરસંડાની ‘હેઝાક્લિન’ કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તપાસ દરમિયાન ઇન્સિનેરેટરમાંથી નીકળતા કાળા ધુમાડા અને પ્રદૂષણની માત્રા ભયજનક : જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ

– ભૂતકાળમાં પણ આવી નોટિસો આપીને કંપની ફરી ચાલુ કરી દેવાતા ગ્રામજનો નોટિસથી સંતુષ્ટ નથી : રહેણાંક વિસ્તારમાં ધમધમતા બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં પીએમ (પટક્યુલર મેટર)નું પ્રમાણ 1113 આવતા તંત્રની કાર્યવાહી, કાયમી તાળાં નહીં મરાય તો આંદોલનની ચિમકી 

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના ઉત્તરસંડા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વિવાદમાં રહેલી ‘હેઝાક્લિન બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ કંપની સામે આખરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓના વિરોધ બાદ ગાંધીનગરની ટીમે કરેલી તપાસમાં કંપની દ્વારા પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ઇન્સિનેરેટરમાંથી નીકળતા કાળા ધુમાડા અને પ્રદૂષણની માત્રા ભયજનક જણાતા જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને ૩૦ દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ આપ્યો છે. જોકે, ભૂતકાળમાં પણ આવી નોટિસો આપીને કંપની ફરી ચાલુ કરી દેવામાં આવતી હોવાથી ગ્રામજનો આ વખતે માત્ર નોટિસથી સંતુષ્ટ નથી અને કાયમી ધોરણે પ્લાન્ટ બંધ કરાવવા માંગણી કરી રહ્યાં છે. 

ઉત્તરસંડા ખાતે આવેલી ‘હેઝાક્લિન બાયો મેડિકલ વેસ્ટ’ કંપની સામે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ ફરિયાદોના અનુસંધાને જીપીસીબીની પ્રાદેશિક કચેરી, નડિયાદ દ્વારા તારીખ ૨૧-૧૧-૨૦૨૫ના રોજ કંપનીના પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પ્લાન્ટના ઇન્સિનેરેટર સાથે જોડાયેલા સ્ટેકમાંથી નીકળતા ધુમાડામાં રજકણોનું પ્રમાણ ૧૧૧૩ એમજી/એનએમ૩ મળી આવ્યું હતું, જે નિયત મર્યાદા કરતા અનેકગણું વધારે છે. આ ઉપરાંત પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા નીકળતા હતા અને બાયો મેડિકલ વેસ્ટના સ્ટોરેજ એરિયા નજીક અસહ્ય દુર્ગંધ ફેલાયેલી હોવાનું તપાસમાં નોંધાયું હતું. કંપની દ્વારા ઓનલાઈન મોનિટરીંગ સિસ્ટમનો કેલિબ્રેશન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો ન હતો. કંપનીની આ ગંભીર બેદરકારીને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. 

બોર્ડ દ્વારા હવાના પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ-૧૯૮૧ની કલમ ૩૧(એ) હેઠળ કાર્યવાહી કરીને કંપનીને ક્લોઝર ડાયરેક્શન ઇશ્યુ કરવામાં આવી છે. આ હુકમ મુજબ કંપનીએ ૩૦ દિવસમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ બંધ કરવાની રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો વીજળી અને પાણીનું જોડાણ કાપી નાખવા સુધીના પગલાં લેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ૧ લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા પણ આદેશ કરાયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કંપનીને ભૂતકાળમાં પણ ત્રણથી ચાર વખત ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. દરેક વખતે કંપની થોડા દિવસ માટે કામગીરી બંધ રાખે છે અથવા તો દંડ ભરીને ફરીથી રાબેતા મુજબ ધમધમવા લાગે છે. વારંવાર કાયદાનો ભંગ કરતી આ કંપનીને માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે તેનું લાયસન્સ રદ કરીને કાયમી ધોરણે તાળા મારી દેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. જો તંત્ર દ્વારા આ વખતે પણ ભીનું સંકેલવાનો પ્રયાસ થશે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉત્તરસંડાના રહીશોએ ઉચ્ચારી છે.

પીએમ (પટક્યુલર મેટર – કણીય પદાર્થો) લેવલ 1113 એટલે શુદ્ધ ઝેર

સામાન્ય રીતે હવામાં પર્ટિક્યુલેટ મેટર અમુક મર્યાદામાં હોવું જોઈએ, પરંતુ ‘હેઝાક્લિન’ના પ્લાન્ટમાં આ પ્રમાણ ૧૧૧૩ એમજી/એનએમ૩ નોંધાયું છે. આ આંકડો પર્યાવરણ સુરક્ષાના ધારાધોરણો કરતા અત્યંત ઊંચો અને જોખમી છે. આટલી ઊંચી માત્રામાં પ્રદૂષણ ઓકતી ચિમનીઓ આસપાસના રહીશોના ફેફસાંમાં સીધું ઝેર ઠાલવી રહી છે. તેમ છતાં અત્યાર સુધી આ કંપની બેરોકટોક કેવી રીતે ચાલતી હતી તે તપાસનો વિષય છે. તંત્રના પાપે હજારો લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે.

તંત્ર કામદારોના મેડિકલ ચેકઅપ કરાવાશે?

કંપનીમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ કંપની ઘોર બેદરકારી દાખવી રહી હોવાનો આક્ષેપ કરાવમાં આવી રહ્યો છે. જીપીસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે, અહીં કામ કરતા કામદારોના ઈમ્યુનાઈઝેશનના કોઈ રેકોર્ડ નિભાવવામાં આવ્યા નથી. બાયોમેડિકલ વેસ્ટ જેવી જોખમી વસ્તુ સાથે કામ કરતા કામદારોને ચેપી રોગો થવાની શક્યતા સૌથી વધુ હોય છે, ત્યારે તેમના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હોવી તે માનવ અધિકારોનું પણ હનન છે. 

ડાયોક્સિન અને ફ્યુરાન્સ જેવા કેન્સરકારક તત્વોનું મોનિટરીંગ જ ગાયબ

બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં સૌથી મોટું જોખમ ડાયોક્સિન અને ફ્યુરાન્સ જેવા ઝેરી તત્વોનું હોય છે, જે કેન્સર માટે જવાબદાર ગણાય છે. જીપીસીબીની ગાઈડલાઈન મુજબ, આ તત્વોનું નિયમિત મોનિટરીંગ થવું જોઈએ અને ઓટોક્લેવ માટે સ્પોર ટેસ્ટ થવા જોઈએ. પરંતુ હેઝાક્લિન કંપનીમાં આ અંગેની કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાનું તપાસમાં ખુલ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div...

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor …

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor ...

ભાવનગર-બોટાદ જિલ્લામાંથી દારૂની 54 બોટલ ઝડપાઈ | 54 bottles of liquor seized from Bhavnagar Botad dis…

ભાવનગર-બોટાદ જિલ્લામાંથી દારૂની 54 બોટલ ઝડપાઈ | 54 bottles of liquor seized from Bhavnagar Botad dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના | jammu k…

આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના | jammu k…

11 months ago
ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

6 months ago
Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

12 months ago
વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News