gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor …

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મહુધા-નડિયાદ રોડ પર દારૂની હેરાફેલી 

– દારૂ ક્યાં ઉતારવાનો હતો તે રહસ્ય અકબંધ, દારૂ આઈસર, સહિતની રૂ. 24.39 લાખની મત્તા જપ્ત 

નડિયાદ : મહુધા-નડિયાદ રોડ ઉપર મંગલપુર સીમમાંથી રોડની સાઈડ પર ઉભી રહેલી આઇસરમાંથી વિદેશી બિયર નંગ ૩,૭૨૦ અને વિદેશી દારૂ નંગ ૨,૨૫૬ મળી કુલ રૂ.૧૪,૩૮,૮૦૦નો જથ્થો ખેડા એલસીબીએ ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલસીબી રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મહુધા-નડિયાદ રોડ ઉપર મંગલપુર સીમમાં માધવ હોટલ સામે રોડની સાઈડમાં એક આઇસર ગાડી ઉભી છે. આ બાતમી મળતા એલસીબી ખેડા પોલીસે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે મંગલપુર સીમ રોડની સાઈડ પર ઉભેલ આઇસર ગાડીની તલાસી લેતા તેમાં ડ્રાઇવર મળી આવ્યો ન હતો. જેથી આઇસર ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બિયર ટીન નંગ ૩,૭૨૦ કિંમત રૂ.૮,૧૮,૪૦૦ તેમજ વિદેશી દારૂના ક્વાર્ટર નંગ ૨,૨૫૬ કિંમત રૂ.૬,૨૦,૪૦૦નો મળી કુલ રૂ.૧૪,૩૮,૮૦૦નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા દસ લાખની આઇસર ગાડી મળી કુલ રૂ.૨૪,૩૯,૩૦૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ આઇસર ગાડી ક્યાંથી દેશી દારૂ ભરીને આવી તેમજ આ વિદેશી દારૂ ક્યાં ઉતારવાનો હતો તેને લઈ રહસ્ય અકબંધ રહ્યું છે. આ અગાઉ મહુધા પોલીસે નાની ખડોલ નજીકથી ટ્રક ચાલકને વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગરોને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહ્યું હતું. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભાવનગર-બોટાદ જિલ્લામાંથી દારૂની 54 બોટલ ઝડપાઈ | 54 bottles of liquor seized from Bhavnagar Botad dis…

ભાવનગર-બોટાદ જિલ્લામાંથી દારૂની 54 બોટલ ઝડપાઈ | 54 bottles of liquor seized from Bhavnagar Botad dis...

બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા | Woman sentenced to life imprisonment for killi…

બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા | Woman sentenced to life imprisonment for killi...

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો | A fine of Rs 39000 was collec…

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો | A fine of Rs 39000 was collec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

8 months ago
નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

6 months ago
અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …

અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …

3 months ago
પેટ્રોલ ભાવ વધારા ઇફેક્ટ : EV વાહનોના ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થશે | Petrol price hike effect: Pr…

પેટ્રોલ ભાવ વધારા ઇફેક્ટ : EV વાહનોના ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થશે | Petrol price hike effect: Pr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News