gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand Accident: હરિયાણાના ફરીદાબાદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત નડ્યો હતો. કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઇવે પર લગભગ 15 કિ.મી. દૂર બાગવાન નજીક થયો હતો.

મળતી માહિતી અનુસાર, કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, કારમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનો બચાવ થયો હતો. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્રણ બાળકો સહિત પાંચ અન્ય લોકો હજુ પણ ગુમ છે. એવી આશંકા છે કે તેઓ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હશે. કારમાં છ લોકો સવાર હતા, આમાંથી, અનિતા નેગી નામની મહિલાને બચાવી લેવામાં આવી છે, જ્યારે મહિલાનો પુત્ર આદિત્ય અને મહિલાની નાની બહેન મીના ગુસાઈ, તેનો પતિ સુનીલ ગુસાઈ અને બે બાળકો ગુમ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

અકસ્માતની માહિતી મળતા જ દેવપ્રયાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિપાલ રાવત તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું. હાલ ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધખોળ કામગીરી ચાલુ છે.

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

Next Post
સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે…

સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે...

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીના પુત્રના બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન થશે, જાણો કોણ છે ઋતુજા પાટિલ | who …

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીના પુત્રના બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન થશે, જાણો કોણ છે ઋતુજા પાટિલ | who ...

ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન | Gujarat’s famous Kathak dance…

ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન | Gujarat's famous Kathak dance...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

4 weeks ago
Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં …

રાજપુરા ગામની સ્કૂલના ગણિત શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા | Rajpura village school teacher m…

4 months ago
10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News